12થી 1 ધોરણની ક્રમિક ભરતી ઝડપી પૂર્ણ
કરો અને જગ્યામાં વધારો કરો તેમજ 9થી 12નું
ડોક્યુમેન્ટ વેરિફિકેશનું શિડયુઅલ જાહેર કરો
તેમજ 1થી8નું જનરલ મેરીટ જાહેર કરો.
માનનીય શિક્ષણ મંત્રી શ્રી@kuberdindor
24,700 કાયમી શિક્ષકોની #ક્રમિક અને #ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
મુખ્ય માંગ⤵️⤵️⤵️
👉1)#શિક્ષણ_સહાયક(૯-૧૨) નું #DV માટેનું સેડ્યુલ બહાર પાડવામાં આવે.
👉2)#વિદ્યા_સહાયક (૧-૮) નું PML યાદી જાહેર કરવામાં આવે.
👉3) 5700 જૂના શિક્ષકો અને 1200આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી થયેલ જગ્યાઓને ચાલુ #શિક્ષણ_સહાયકમાં સમાવેશ કરવામાં આવે.
👉4)સાથે ગત વર્ષે દિન 22/11/2023 ના રોજ મંજૂર થયેલી 2750 #વિદ્યા_સહાયક જગ્યાઓ ચાલુ 13852 વિ.સ. ભરતીમાં જગ્યા વધારા સાથે સમાવેશ કરવામાં આવે.
@kuberdindor@Bhupendrapbjp@narendramodi@CMOGuj@PMOIndia@YAJadeja @idiliprajputboy @Tr_Shakuntala26
#TET_TAT_KARUNA_ABHIYAN
#TET_TAT_KARUNA_ABHIYAN
@Bhupendrapbjp જી ગુજરાતના શિક્ષણને બચાવો 31/07/2024 ની સ્થિતિએ અધધધ👉 16181 જગ્યાઓ ધોરણ 1 થી 5 માં ખાલી છે.31/10/2024 ના રોજ 1799 શિક્ષકો નિવૃત થયા છે. @kuberdindor જી પ્રાથમિક શિક્ષણનો પાયો સમાન ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતીમાં વધારો કરો @hdraval93#TET_TAT_KARUNA_ABHIYAN
માનનીય શિક્ષણ મંત્રી શ્રી@kuberdindor
24,700 કાયમી શિક્ષકોની #ક્રમિક અને #ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
મુખ્ય માંગ⤵️⤵️⤵️
👉1)#શિક્ષણ_સહાયક(૯-૧૨) નું #DV માટેનું સેડ્યુલ બહાર પાડવામાં આવે.
👉2)#વિદ્યા_સહાયક (૧-૮) નું PML યાદી જાહેર કરવામાં આવે.
👉3) 5700 જૂના શિક્ષકો અને 1200આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી થયેલ જગ્યાઓને ચાલુ #શિક્ષણ_સહાયકમાં સમાવેશ કરવામાં આવે.
👉4)સાથે ગત વર્ષે દિન 22/11/2023 ના રોજ મંજૂર થયેલી 2750 #વિદ્યા_સહાયક જગ્યાઓ ચાલુ 13852 વિ.સ. ભરતીમાં જગ્યા વધારા સાથે સમાવેશ કરવામાં આવે.
@kuberdindor@Bhupendrapbjp@narendramodi@CMOGuj@PMOIndia@YAJadeja @idiliprajputboy @Tr_Shakuntala26
#TET_TAT_KARUNA_ABHIYAN
#TET_TAT_KARUNA_ABHIYAN
💥💥💥#જિલ્લા_ફેરબદલીકેમ્પની_કાર્યવાહી_પૂર્ણ_થયા_બાદ_વિધા_સહાયકનું_PML_જાહેર_થશે.
📌અંદાજિત ૬૫ હજાર અરજી સામે ૧૩૮૫૨ વિધા સહાયક ભરતી.
📌અન્ય માધ્યમમાં અંદાજિત ૨ હજારથી વધુ અરજીઓ આવી.
📌પ્રાથમિક જિલ્લા ફેરબદલી બાદ તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ મંગાવી કેટેગરી મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે.
💥👉વધુમાં મળતી માહિતી મુજબ વધુ જાન્યુઆરી ૨૦૨૫ના પ્રથમ સપ્તાહ સુધીમાં PML આવી શકે એવી સંભાવના છે.