ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
@NIDHIJAYSWAL4 @Ganpatsinhv@BJP4Gujarat@vijayrupanibjp બેન જે ખેડૂત જમીન માંથી અન્ન ઉગાડે છે એના હાથ માં તો કશું આવતું જ નથી ફાવે છે તો વેપારી અમારી પાસેથી ૨૦રૂપિયા ના કિલો ટામેટાં લઈ ૬૦ રૂપિયા વેચે છે
દર બીજા દિવસે એક નવું વિદ્યાર્થી આંદોલન થઈ રહ્યું છે અત્યારે ગુજરાત માં, જે ઉંમર માં વિદ્યાર્થીઓ ને ભણીને દેશહિત માટે કરવાનું હોય એ ઉંમરમાં ગુજરાતના વિદ્યાર્થીઓ મજબૂરીના કારણે ભણવાની બદલે આંદોલન કરવા પડે છે આના માટે જવાબદાર કોણ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@CMOGuj