કરાર આધારિત નીતિ એટલી બધી સારી હોય તો IAS ઓફીસર્સ, MLA ૧૧ માસના કરાર પર ગુણવત્તા યુકત સેવા કરવા આવી જાવ... 👌🏻😥
આ વિડિયો ને વાયરલ કરો કે આ સરકાર ઊથલપાથલ થઈ જાય
ગુજરાત માં ગુલામી ની પ્રથાની જેમ ફિક્સ પગાર માં નોકરી કરતા કર્મચારીનું નું પણ કઈક વિચારો કહેવાતા વિકસિત રાજ્ય ગુજરાત નું રોલ મોડલ ફિક્સ કર્મચારી માં પણ લાગુ પાડી આ ગુલામી ની પ્રથા માંથી મુક્ત કરો
# remove fix pay @Bhupendrapbjp@sanghaviharsh@kuberdindor
🆘 @LinkedIn Urgent Help Needed! My friend's LinkedIn account @drashishpatel has been compromised without their knowledge.Important data is at risk. Please assist in recovering the account.
@Ashish_ACP#ASAP#LinkedInHelp
નમસ્તે સર..
2018 lrd waiting list 1112ની મહિલા ને નોકરી કરવા ની તક મળી છે.એ તમારા થકી જ મળી છે. અમને આશા છે. દરેક મહિલા ને ઓડર આપવા માં આવે. જેથી દરેક મહિલા ની જિંદગી સુધરી જાય.
@sanghaviharsh@VikasSahayIPS@Hasmukhpatelips
આજથી શરૂ થતું નવું વર્ષ આપને સુખ અને સમૃર્ધી આપે. નિકુલ બેરાણી અને બેરાણી પરિવાર વતી....
🙏🏼સાલમુબારક🙏🏼
નુતન વર્ષાભીનંદન
એ નવા વર્ષ ના રામ રામ 🤝🤝🤝🤝
Wish you Happy New year... 🎉🎊🎇💐
ડેરી સાયન્સ, વેટરનરી, ફિશિરીજ આ તમામ કોલેજોને ICAR ની માન્યતા વગરની કામધેનુ યુનિવર્સિટી માં સમાવેશ કરવામાં આવ્યો છે. શું આ યોગ્ય પગલું છે? શું યોગ્ય શિક્ષણની ગુણવત્તા જળવાશે છે? શું વિદ્યાર્થીઓના આ university ma જવા માગે છે??
#SaveSMCcollege@rcfalduofficial@CMOGuj