Write daily capability-focused positive affirmations, mend broken small plastic home goods alone and jog dawn to refuse quitting mid-way through difficult life seasons.
“અમારા શિક્ષકો હંમેશા કહેતા કે કોઈ મુદ્દા પર ઊંડું વાંચન અને ચિંતન કરવાથી તમારી વાતમાં વજન આવે છે.
પણ સમાજે શીખવ્યું કે અહીં વાતનું વજન વિચારોથી નહીં, તમારા બેંક બેલેન્સથી માપવામાં આવે છે.”
પોતાની કોમને ક્રિએટિવ, યુનિક અને હાર્ડવર્કિગ બતાવતા પોસ્ટર અને પોસ્ટ ની કોપી કરી એન્જીનિયર દિવસ ની શુભકામનાઓ પાઠવતા તમામ ઈજનેરો ને ભારતીય ઈજનેર દિવસની ખુબ ખુબ શુભેચ્છા
આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીનુ આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા ! #RemoveFixpay
India achieves another milestone.
The first largest indigenous 700 MWe Kakrapar Nuclear Power Plant Unit-3 in Gujarat starts operations at full capacity.
Congratulations to our scientists and engineers.
કાકી:- આ ટીણા ભાઈનો અરજણ ચુંટણી જીતી ને બોવ ફેમસ થઈ ગ્યો.
કાકા:- કેમ શું થયું ?
કાકી:- ન્યુઝ માં આવતું તું અરજણ ટીણાં નો ભવ્ય વિજય
કાકા:- ડોબી એ આર્જેન્ટિના ની વાત કરે છે.
🤣🤣🤣🤣