આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@Dhavalsinh811@VtvGujarati
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat#Gujarat#TCMofGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ114ની પેટા કલમ 7ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુનઆપવાજોઈએ.આટલીજાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj@PMOIndia#4400GradePayTCM
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
સારી દેખાતી ઇમારત નો પાયો ક્યારેય દેખાતો નથી, જે રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કર્યા નો મહેસુલ વિભાગ ગર્વ કરે છે, તે રેકર્ડ મેન્યુઅલ ઉભું કરવામાં તલાટી કમ મંત્રી ના પરિશ્રમ, ઉજાગરા અને થાક પાયામાં સમાઈ ગયેલા છે....