વર્ષ ૧૯૭૫ માં આવેલ "મેના ગુર્જરી" ફિલ્મનું આ ગરબા ગીત.
શરુઆતમાં આનંદકુમાર નો ભકિતભાવ થી ગવાયેલ છંદ અને ઉષા મંગેશકર નો મધુર કંઠે ગવાયેલ ને પ્રખ્યાત મલ્લિકા સારાભાઈ પર ફિલ્માવવામાં આવેલ આ સરસ ગરબા ગીત.
ગીતકાર - રમેશ ગુપ્તા
સંગીતકાર - દિલીપ ધોળકિયા
भगवान भोलेनाथ से यही है प्राथना की गुजरात में चल रही #फिक्स_पे प्रथा जल्द से जल्द नाबुद हो।
काल भी तुम और महाकाल भी तुम,
लोक भी तुम और त्रिलोक भी तुम
शिव भी तुम और सत्य भी तुम!
महा शिवरात्रि के पावन पर्व पर आपको हार्दिक शुभकामनाएँ और बहुत बहुत बधाई । देवाधिदेव महादेव की आप पर सदैव कृपा बनी रहे! महा शिवरात्रि की शुभकामनाएं🙏🚩
ॐ नमः पार्वती पतये, हर-हर महादेव:
#Mahashivratri
#शिवरात्रि
#रिमूव_फिक्स_पे #गुजरात
#Remove_Fix_Pay_Gujarat
સરકારની બચત અને કાપની નીતિઓ શું ફક્ત નાના સરકારી કર્મચારીઓ માટે જ લાગુ પડે છે? ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને નેતાઓને જ મોંઘવારી નડતી હોય એવું લાગે છે. આટ આટલા વર્ષો વીત્યાં છતાંય ગુજરાત સરકારનું ફિક્સ-પે મુદ્દે પેટનું પાણી હલતું નથી. સરકારને ફક્ત અને ફક્ત કર્મચારીઓનું શોષણ કરવામાં જ રસ હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે.
#Remove_Fix_Pay_Gujarat
#Review_Policy_Or_Remove_Policy
#Remove_Fix_Pay_In_Gujarat
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp (દાદા) ને ગુજરાતના કર્મયોગીઓ આજે નમ્ર વિનંતી કરે છે કે આજની કેબિનેટ બેઠકમાં સંવેદનશીલ નિર્ણય લઈ... આ #FixedPayScheme દૂર કરે...અથવા એમાં સુધારો કરે.
આ દિવાળી ખુશીઓ વાળી બને એવી આશા છે આપની પાસેથી.
#Remove_Fix_Pay_in_Gujarat