મારા તથા મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના આવનાર 2083 નું નવું વર્ષ આપના માટે સુખ, સંપતિ, આયુષ્ય, સમૃદ્ધિની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં ઉત્તરોતર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ સહ.
💫 अब समय है— कॉन्ट्रैक्ट की बेड़ियों को तोड़कर
“शोषित भारत → सम्मानित भारत” की ओर बढ़ने का।
यही 2047 के भारत की वास्तविक पहचान होगी। 🇮🇳🔥
https://t.co/WgugJcujTg
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat@CMOGuj
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat@CMOGuj