#2800Police_SRPF_Districtwise જો જવાનો જ પોતાના પરિવાર ની સુરક્ષા અને સલામતી અને ઘરની જવાબદારી સાથે રહીને નિભાવી ના શકે તો અધિકારીઓ કઈ રીતે અપેક્ષા રાખી શકે
#2800Police_SRPF_Districtwise
કોઈ પણ સમય કે સંજોગો ,પોતાના પારીવારિક કારણોને બાજુમાં મુકીને,જે લોકો દેશ,રાજ્ય અને પ્રજા માટે હંમેશા કોઈ પણ ઘડીએ સતત હાજર હોય છે.એ લોકોને તેમનોસત હક મળવો જ જોઈએ.જો તેઓ પોતાની ફરજ નથીચૂકતા ,તો સરકારની એ જવાબદારી છે કે આવા યોદ્ધાઓના મનોબળને ટકાવી રાખે
#2800Police_SRPF_Districtwise
જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપ છે.