@mansukhmandviya@narendramodi પોરબંદર થી વા���જાળીયા જેતલસર વિસ્તાર છેલ્લા 15 વર્ષથી બ્રોડગેજ બની ગયો ત્યારે બે ટ્રેન શરૂ થઈ હતી હજુ તેને ત્યાં જ છે ત્યાર પછી એક પણ નવી ટ્રેન મળી નથી, હેડ ઓફિસ સુધી શું ખોટી માહિતીઓ પહોંચાડવામાં આવે છે ? આના માટે કોણ જવાબદાર છે. ડિવિઝનના ભ્રષ્ટ અધિકારીઓ કે પછી બીજુ કોઈ @DRM_BVP
For the convenience of passengers and to meet the travel demand, WR has decided to run a Special Train between Udhna and Malda Town.
The booking for train no. 09011 will open on 12 April 2024, Friday at PRS counters and IRCTC website.
#WRUpdates
First LHB Run Of Ernakulam Okha Express
એર્નાકુલમ ઓખા એક્સપ્રેસની પહેલી વાર LHB સાથે ચાલી
एर्नाकुलम ओखा एक्सप्रेस का पहला एलएचबी रन
എറണാകുളം ഓഖ എക്സ്പ്രസിൻ്റെ ആദ്യ LHB ഓട്ടം
https://t.co/GUYZ7rQZ5p
@drmbct@Gmwrly@WesternRly वलसाड से शुरु होने वाली ट्रेन प्लेटफॉर्म 4 या 5 से निकलती है जिसके कारण यात्री प्लेटफॉर्म 4/5 ट्रैक पर कचरा फैलाते है।
➡️ वलसाड स्टेशन पर स्वच्छता के लिए थोड़े थोड़े अंतराल में स्वच्छता का अनाउंसमेंट करना चाहिए।
➡️ कचरे फेंकने वाले और थूकने वाले यात्री को 500₹ का दंड करना चाहिए।
@SaurashtraWR@PBRJLRWR@abrardalal @jankiaawaz13 @Gujaratrail@durgash38742861@AhmedabadWR @RajkotWR @GandhidhamWR આભાર ભાઈ. પણ સામાન્ય માણસ અને જનતા ને ટ્રેન ની વધુ ફેસિલિટી મળે પેસેન્જર ટ્રેન વધુ ચાલે સમયસર ચાલે અને પબ્લિક ના નાણાં અને સમયનો બચાવ થાય અને જે ખરેખર ડીમાન્ડ છે એ ટ્રેન મળે એવા અથાગ પ્રયત્નો છે. બાકી તો સરકાર છે આપણે કહીએ એમ ના થાય બોસ...
માનીયાય સાંસદ શ્રી , @MPRAMESHDHADUK તમારા મત વિસ્તારમાં પોરબંદર થી સુરત અને અમદાવાદ વાયા જેતલસર સુધીની નવી ટ્રેનની ઘણી રજૂઆત છતાં એક પણ ટ્રેન ચાલુ કરવામાં આવતી નથી,ડિવિઝન કે મંત્રાલય કે રેલવે બોર્ડ આ બાબતમાં ધ્યાન ના આપતુ નથી આ બાબતની ચર્ચા હવે સંસદ સુધી પહોંચવી જોઈએ....( ૧)
Saurashtra Ke Sari Zagah Trains achhi mili he
Okha,Bhavnagar,Porbandar And Morbi ke pass Trains connectivity bahot weak he
Saurashtra Ex And Mail Pura full jata he
Okha~Ahmedabad Ex
Porbandar~Surat/Valsad SF JLR BTD
Bhuj~Valsad MVI
ki zarurat he
@DRM_BVP@drmadiwr@wrdrmrjt
હાપા-જામનગર વચ્ચે નવી રેલવે લાઈન નાંખવામાં કોને પેટમાં ચૂંક આવે છે?
ઓઈલ કેપીટલને કારણે અહીં બહારના રાજ્યોના હજારો લોકો રહે છે.
અનેક મહત્ત્વની ટ્રેન હાપા જેવા ફ્લેગ સ્ટેશનથી ઉપડે છે.
જામનગર જીલ્લાના મતદારો હવે શહેરમાં પૂર્ણ કક્ષાનું સ્ટેશન માંગે છે 🚂
@AshwiniVaishnaw@wrdrmrjt
@RailMinIndia@Gmwrly@DRMBRCWR I’m travelling with my family from mumbai to rajkot in Saurashtra mail (22945). My coach no. Is S-2, group of 30-40 people have boarded our coach from surat without confirmed tickets. Please help.
My PNR No is 8606668356.
Thanks
Aj bhi Saurashtra ke lie train milna muskil he
Sab full ja Rahi he
Coach badhake bhi fayda nhi he pahle walo ki confirm ho rahi
Ahmedabad~Okha
A~Porbandar JLR BTD
Bhuj~Mumbai MVI
B~Veraval/Okha
Ye trains ki zarurat he
@SaurashtraWR@PBRJLRWR@drmadiwr@DRM_BVP@wrdrmrjt
@jankiaawaz13 @irammokariya@DarshanaJardosh@MohanKundariya વિરોધ પક્ષને કોઈ ફરક પડતો નથી તે ઓને પગાર થી મતલબ છે પર પોતાના પર કંઈ સરકારી સુવિધા ઉપલબ્ધ ન થાય તો વિરોધ કરવા સંસદમાં ��ને બહાર વિરોધ કરવા નીકળી જાય🙂🙂😏😏