મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat
अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
"या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥"
"શક્તિ નો સ્વરૂપ… શ્રદ્ધા નો શિખર – અંબાજી."
જ્યાં મન શાંત થાય, ત્યાં અંબા રહે છે..
અહિંથી શરૂ થાય છે ભક્તિનો સાચો માર્ગ.
#Ambaji#BhadarviPoonam#GoldenTemple#Shakti#Bhakti#AmbeMaa #Banaskantha #DivineMoments #CulturalHeritage #Tradition #Faith #Devotion #bhadarvipoonam2025
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Remove_Fix_Pay_in_Gujarat
લોકો કહે છે કે તમારા ઓર્ડરમાં લખાયું હતું કે તમને 5 વર્ષ સુધી આટલો ફિક્સ પગાર જ મળવા પાત્ર થશે. જો લખાણ ને જ સત્ય તરીકે સ્વીકારવામાં આવતું હોય તો ફિક્સ પે એ સૌથી મોટો અન્યાય છે કેમ કે બંધારણમાં સ્પષ્ટ લખેલું છે સમાન કામ સમાન વેતન.@YAJadeja@BJP4Gujarat
અજમલ કસાબ જેવા આંતકવાદીને અન્યાય ન થાય એ માટે સુપ્રિમ કોર્ટ રાતે બે વાગે ખુલે છે જ્યારે લાખો ફિક્સ પગારદારોને ન્યાય ન મળે એ માટે વર્ષોથી સુપ્રિમ કોર્ટમાં કેસ તારીખોમાં જ ચાલી રહ્યો છે.
#Remove_Fixpay_in_gujarat#gujarat
जैसे भारत में सतीप्रथा, विधवाविवाह, दूधपीती प्रथा अपुस्यता वगैरा वगैरा कुप्रथाएं चल रही थी। वैसे ही आज विश्वगुरु भारत के मॉडल राज्य गुजरात में "फिक्स पे प्रथा" चल रही हैजिसकी नीव @narendramodi ने गुजरात के मुख्यमंत्री 2006 में रहते डाली थी #Remove_Fixpay_in_gujarat@dhruv_rathee