આજ રોજ "પા પા પગલી પ્રોજેક્ટ" અંતર્ગત જિલ્લા ના આંગણવાડી કેન્દ્રોમા "બાલક પાલક સર્જન કાર્યક્ર્મ" અંતર્ગત લીમખેડા ઘટક -૨ માં ૩ થી ૬ વર્ષ ના બાળકો ને વિવિધ પ્રવૃતિઓ કરાવવા મા આવી.
Investing in children means investing in our shared future.
This #WorldChildrensDay, and every day, choose a better future for children and uphold their rights. https://t.co/DTzsriGm0L
આજરોજ કતવારા-2 આં.કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા- 2026 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાળકોના સર્વાંગી વિકાસ પોષણ આરોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણતથા શૈક્ષણિક અને સર્જનાત્���ક વિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.@ICDSGujarat @Dwivedi_D @CollectorDahod #SSADHD
રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬નો શુભ આરંભ!
આ વર્ષે પોષણ માહની ૫ મુખ્ય થીમ્સ પર વિશેષ ભાર:
• વિવિધતાસભર આહાર અને પૂરતું પ્રોટીન
• તાજું અને વૈવિધ્યસભર ગરમ રાંધેલું ભોજન (HCM)
• સામુદાયિક ભાગીદારી અને જવાબદારી
• પોષણ સાથે ECCE
• પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ૧૦ વર્ષ
#PoshanMaah2026
આજ રોજ પોષણ માસ અંતર્ગત લીમખેડા ઘટક 2 દુધિયા ગામે AWC પર સામુદાયિક જવાબદારી થીમ મુજબ HCM, બાળકો તેમજ સગર્ભા,ધાત્રીમાતા અને કિશોરીઓ સાથે આરોગ્ય અને પોષણ સંબંધિત ચર્ચા કરવામાં આવી તેમજ પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
@WCDGujarat @CollectorDahod@DahodDdo@nehakantharia@Dahodpo
આજ રોજ આઇસીડીએસ વિભાગ હસ્તકના આંગણવાડી કેન્દ્રોના બાંધકામ, પોષણ સંગમ યોજના, મુખ્ય મંત્રી માતૃત્વવંદના યોજના, આંગણવાડી વિઝિટ ટ્રેકર, ગ્રેજ્યુટી, સ્ટંટિંગ, વેસ્ટિંગ અને અંડરવેઇટ બાળકોનું આરોગ્ય સ્ટેટ્સ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@WCDGujarat @CollectorDahod
માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણના હસ્તે રાજયના તમામ આંગણવાડી કાર્યકરો, મુખ્યસેવિકા અને બ્લોક કો-ઓર્ડિનેટરને પપ,પર૩ સ્માર્ટ ફોન વિતરણનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો.
@MinistryWCD@Annapurna4BJP@CMOGuj@manisha_vakil@PIBAhmedabad
Ahmedabad’s International Flower Show 2026 by AMC creates two Guinness World Records, showcasing the world’s largest Flower Mandala and the largest flower portrait of Sardar Vallabhbhai Patel. A moment of pride for the city and its people.
#ahmedabadinternationalflowershow2026 #NatureAndCulture #floralcelebration