ગુજરાતમાં હાલમાં નવા જંત્રી દર માં કોઈ રાહત નહીં..
4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ પેપર ખરીદાયુ હશે તો નવા દર લાગુ થશે..
પાંચ ફેબ્રુઆરી પહેલા જે ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ લેવાયા હશે અને નોંધાયા ન હોય તેમાં જૂના જંત્રી દર લાગુ થશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
Here’s a glimpse of a recent initiative by #LGIndia where a state-of-the-art manufacturing unit is going to produce India’s first #MakeInIndia Side By Side Refrigerator. This step towards #AtmaNirbharBharat will boost the domestic manufacturing sector.
#LGMakesInIndia#LGSBS
@deepakrajani123 સાહેબ શ્રી,, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર, સબ રજીસ્ટ્રાર મા સેવા આપતા આઉસોર્સિંગ કર્મચારી વિશે સરકાર મા કંઈક રજુઆત કરો. સરકાર પાસે થી કોન્ટ્રાકટર ડબલ પૈસા લે છે અને કર્મચારી ને 4 થી 5 હજાર પગાર આપે છે. આટલા મા પણ નોકરી કરવા શિક્ષિત યુવાનો મજબૂર છે.
@deepakrajani123 મજાક ની વાત છે..કે સાહેબ તમને ખબર છે જો તમારું સાચું નહી પડે તો ટીકાને પાત્ર થશો તોય તમે 5 6 દિવસ કહ્યું એટલે તમને ખબર છે કે જીવન માં ટીકા તો થવાની જ છે ...ખૂબ ખૂબ આભાર સાહેબ માહિતી બદલ🙏💐
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી તથા બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજીત 'સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન' નું રીલોન્ચીંગ. સ્થળ : ગાંધીનગર
https://t.co/UfbqQWOdZX
આજે વિધાનસભા ના અધ્યક્ષ શ્રી મા. @ChaudhryShankar સાથે શુભેચ્છા મુલાકાત કરી
ખરેખર કંઈ પણ તમે પ્રશ્નો લઈને જાઓ તો શાંતિથી સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ હોય છે
આજ કાલ જેટલી મંત્રીશ્રીને મળવા ભીડ નથી હોતી એટલી આમને મળવા માટે હોય છે એના પરથી સાહેબની લોકચાહનાનો અંદાજો લગાવી શકાય