ગ્રામસેવકની ભરતી માટેની પરીક્ષામાં જે ગંભીર ત્રુટીઓ સામે આવી છે તેમાં માનનીય@brijeshmeja1સાહેબ તમે વિદ્યાર્થીઓનું હિત નથી ઇચ્છી રહયા?મૌન તોડો અને #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો,અને ફરીથી પારદર્શિતાથી સિલેબસ મુજબ પરીક્ષા લ્યો.સ્પષ્ટ વાત હોવા છતાં તમે મૌન છો એ દુઃખની વાત.@RaghavjiPatel
ગ્રામસેવકનું પેપર એ ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં તક થી વંચીત રાખવાનું સરકારનું ષડયંત્ર જ છે. સિલેબસમાં આપવામાં આવેલા વિષયોના ગુણભારનો માપદંડ જળવાયો નથી.શું સિલેબસનું કોઈ મહત્વ જ નથી ?@brijeshmeja1 @Bhupendrapbjp@GujPRHDept@Vivekdoza#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
ગુજરાતમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા બાબતે જાહેરમાં શિક્ષણમંત્રી @jitu_vaghani સાથે ડિબેટ કરવાનો શિક્ષણમંત્રી @msisodia એ પડકાર ફેંક્યો છે.
હવે ભાજપના નેતાઓ જવાબ આપે કે, @jitu_vaghani
વાઘાણી શિક્ષણ ઉપર ડિબેટ કરવા તૈયાર છે કે નહિ?? #JituBhaiDebateKaro
#Gramsevak#BRS#agriculture diploma
Do Recruitment as per resolution 11/01/2021 notification/ amendment 01/01/2018
New training and education based on Gandhian thought is given in village universities
Gandhiji has also saved the dream of Ideal Gramsevak in the book Gramswaraj
@devanshijoshi71 સાચી વાત કહી છે આ વિડીયોમાં ગાંધી વિચારધારા ચાલતા વિધાર્થીઓ તકો છિનવી લેવામાં આવી છે.. આવનારા પેઢી ગોડસે વિચારધારા પ્રત્યે વધુ પ્રેરાઈ માટે સૌપ્રથમ ગુજરાતમાં ૪૭ ગાંધી વિચારધારા અનુસાર ચાલતી સંસ્થા હતી અત્યારે ૧૪ ચાલે છે.. હવે તે પણ સંકટમાં મુકાઇ છે .