માન.@Collectorbotad ની સુચનાનુસાર ગઢડા રોડ પરના પાર્ટી પ્લોટસ ખાતે આયોજીત થયેલ લગ્ન પ્રસંગ દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરી શુભ કામના પાઠવી નાગરીકોએ તંત્રની સૂચનાઓનો સહર્ષ સ્વીકાર કરી અતુલ્ય પ્રતિબદ્ધતા દર્શાવેલ હતી.(2/2) @ADevvrat@CMOGuj @GujHFWDept