આજરોજ મામલતદારશ્રી લાખણીના અધ્યક્ષ સ્થાને ચોમાસામાં તકેદારી રાખવા બાબતે આગોતરા આયોજન ના ભાગરૂપે તાલુકાના વિવિધ વિભાગો ના અધિકારીઓ /કર્મચારીઓની મીટીંગ કરવામાં આવી @CollectorBK@SDMDeodar@CMOGuj@revenuegujarat
#FloodReliefInAssam
Efforts are continuing to evacuate citizens and airlift rescue teams and relief material to areas cut off due to floods in Assam. #IAF has deployed its transport aircraft and helicopters for the task.
#HarKaamDeshKeNaam#IndianAirForce
#CycloneTaukte ની પ્રાથમિક અસરો જિલ્લામા જોવા મળી રહેલ છે. જેના ભાગરૂપે હાલ જિલ્લાના મધ્ય તેમજ પૂર્વ ભાગના વિસ્તારોમા સામાન્ય ��તિથી પવન તેમજ હળવા થી મધ્યમ તિવ્રતાનો વરસાદ પડી રહેલ છે. જિલ્લાના નાગરિકોને આ પરિસ્થિતીમા સુરક્ષિત સ્થાનોએ રહેવા તેમજ ભયજનક ઇમારતોથી દુર રહેવા વિનંતી.
#CycloneTauktae આગામી કેટલાક કલાકોમા બનાસકાંઠા જિલ્લા પરથી પસાર થનાર હોઇ ખુબ જ આવશ્યક સંજોગો તેમજ અનિવાર્ય આકસ્મિક પરિસ્થિતી સિવાય બહાર ન નિકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા જિલ્લાના નાગરિકોને વિનંતી છે. @CMOGuj@pkumarias