Mega laparoscopic tubal ligation, NSV , Ab. TL camp was organized by Dr. R.K.Sinha at PHC Jaliya, co powered by THO Bagasara, 18 Lap. TL, 1 PpTL,5 ab. TL, 2 NSV Total 26 Operation done by Dr. Viradiya &Dr R K Sinha
#નાનુ_કુંટુંબ_સુખી_કુંટુંબ@ddoamreli@CollectorAmr@NHMGujarat
માતા અને બાળ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના સુપરવાઇઝરશ્રીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં સગર્ભામાતાની કાળજીઓ રાખવા, બાળકોનું રસીકરણ સુદ્રઢ કરવા માર્ગદર્શન તેમજ સુચનાઓ આપવામાં આવેલ. @ddoamreli@CollectorAmr @ArunKum11959838 @OfficerIec@NHMGujarat
World #Rabies Day Celebration done On Theme "One Health,Zero Deaths"& doing Various type IEC like that Rabies is Practically 100% Preventable by timely & Appropriate Treatment
@GujHFWDept @mdnhmgujarat@nrcpmohfw@CollectorAmr@ddoamreli@SdmRajula @amreli_health @ArunKum11959838
Under PM @NarendraModi Ji's leadership, 'COVID Vaccination #AmritMahotsav' is going on in full swing across the nation.
Over 15 crore Precaution Doses administered.
I urge all those eligible to add an extra layer of safety against #COVID19 at the earliest.
“ઈશ્વરે તમને જે આપ્યું છે તેમાંથી લોકોને આપો. તે ચોક્કસપણે તમારી પાસે વધુ મૂલ્ય સાથે પાછુ આવશે.” કોઈના સ્મિતનું, કોઈના ધબકારાનું કારણ બનીએ આવો રક્તદાન કરીએ.
"GIVE THE GIFT OF LIFE, DONATE BLOOD"
@amreli_health @ddoamreli@CollectorAmr@sdm_dhari@MoHFW_GUJARAT@InfoAmreliGoG
અમરેલી જિલ્લાના ઘારી તાલુકા ખાતે સ્વાતંત્ર દિવસની ઉજવણી દરમ્યાન શ્રેષ્ઠ કોવિડ વેકસીનેશન કામગીરી બદલ માન. પ્રભારી મંત્રીશ્રી, માન. સાંસદશ્રી, માન. ધારા સભ્યશ્રી, માન. કલેકટરશ્રી તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શીલ્ડ એનાયત કરવામા આવ્યા
અમરેલી જિલ્લાના ઘારી તાલુકા ખાતે સ્વાતંત્ર દિવસની ઉજવણી દરમ્યાન શ્રેષ્ઠ કોવિડ વેકસીનેશન કામગીરી બદલ માન. પ્રભારી મંત્રીશ્રી, માન. સાંસદશ્રી, માન. ધારા સભ્યશ્રી, માન. કલેકટરશ્રી તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શીલ્ડ એનાયત કરવામા આવ્યા
CHC, PHC, HWC "હર ઘર તિરંગા" The aim of the programme is to make the relationship with the national flag a more personal one rather than just keeping it formal or institutional. SBCC,BCC, THO-DHARI
@amreli_health @diecoamreli1@DrRadhaKrishan7@ddoamreli@CollectorAmr@sdm_dhari
આજરોજ કુકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ ગ્રા.પં.થી કુંકાવાવ તા.પં. સુધી "હર ઘર તિરંગા" અન્વયે "તિરંગા યાત્રા"નું આયોજન કરવામાં આવેલ જેમાં સાંસદશ્રી,તા.પં.સભ્યશ્રીઓ, ગ્રા.પં.સરપંચશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિતિ હતી
#HarGharTrianga
@DhavalLimbasiy5
@ddoamreli@CollectorAmr@InfoAmreliGoG