છેલ્લા બે વર્ષ થી બોનસ પણ મળેલ નથી જેવા અનેક પ્રશ્નો અંગે અમારા માન્ય સંગઠનો ની સંકલન સમિતિ દ્વારા આપેલ આંદોલન ની નોટિસ સંદર્ભ��� હું સ્વેચ્છાએ તા.૨૨/૦૯/૨૦૨૨ ની મધ્ય રાત્રી થી માસ સી એલ પર જવાનો છું.
અમારા પ્રાણ પ્રશ્નો નો ઝડપી ઉકેલ લાવવા વિનંતી છે.
લિ. એસ ટી કર્મચારી