ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપ સાહેબશ્રી એ મીડિયા માધ્યમથી તંત્ર અને ખેડૂતો સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ હવામાન નિષ્ણાંત શ્રી પરેશભાઈ ગોસ્વામી નો ખૂબ-ખૂબ આભાર.
આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્���ામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#gramsevaknyayladat
Fix pay નો અંત ક્યારે?
2017-18 માં ગુજરાત સરકાર નું બજેટ હતું 1.7 લાખ કરોડ જે 2023-24 માં વધીને થયું 3 લાખ કરોડ, પણ 2017 માં ફિક્સ પે હતો 19950 જે 2023 માં પણ 19950 જ છે.
It's pure exploitation.
#Remove_Fix_Pay@CMOGuj@Bhupendrapbjp@sandeshnews@sanghaviharsh