આ છે સાચો ��ુજરાત અને ભારત સરકાર નો વિકાસ કેજે નાનો ધંધાર્થી કે જે દરરોજનો 500-1000 રૂપિયાનો ધંધો કરનાર પણ આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન નો ઉપયોગ કરે છે બહુ જ સારો કેવાય કે નાનો માણસ પણ આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શન નો ઉપયોગ કરતો થઈ ગયો છે. @PMOIndia @CMOGuj @smartcityrajkot @_DigitalIndia