Thank you Hon'ble CM and his kind office for taking note of our work regarding Assessment & Distribution camps of Assistive devices for 7457 Divyangs & Senior citizens in the District in collaboration with @ALIMCOHQ. It motivates us to work harder. Compliments to entire team!
હાશ! Finally, ખાવા-પીવાની વસ્તુઓને લઈને દેશમાં કોઈક તો કાર્યવાહી કરી રહ્યું છે!
પ્રિયા ગોલ્ડ: બિસ્કિટમાં ફાઇબરના નામે ઢોરના ખોરાક માટેનો ખોળ વપરાતો હતો.
નેસ્લે: કિડનીના દર્દીઓ માટેના Resource Renal પાઉડરને જરૂરી મંજૂરી અને લેબલિંગના નિયમો માટે નોટિસ આપી છે
હિન્દુસ્તાન યુનિલિવર: Horlicks Mother’s Plusના બાળકના તંદુરસ્ત જન્મવજનને લગતા ભ્રામક દાવા માટે નોટિસ આપી છે
મોટી કંપની હોય કે નાની, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ જવાબદારી નક્કી થવી જ જોઈએ.
આવી કાર્યવાહી સતત થશે તો કદાચ ૨-૫% બદલાવ આવશે.
ગણદેવી અમલસાડ રોડ ઉપર બોકડિયા ખાડીમાં ફરી પાછું ગઈ કાલે કે આજે ( 15.10.2026) કોઈ અજાણ્યા ઈસમો ગેરકાનૂની રીતે પ્લાસ્ટિક વેસ્ટ ડમ્પ કરી ગયું.
ગેરકાનૂની પ્લાસ્ટિક વેસ્ટ ડમ્પ સંદર્ભે
અંબિકા નદી બચાઓ સમિતિ દ્વારા વિસ્તૃત રજૂઆતો છતાં
GPCB,વ્યવસ્થા તંત્રો કોઈ જ કાર્યવાહી કરતા નથી.
પ્રોબ્લેમ ખાલી ઓવરસ્પીડિંગનો નથી !!
- પ્રોબ્લેમ સિગ્નલ તોડવાનો છે
- પ્રોબ્લેમ ગમે ત્યાંથી ઘૂસી જવાનો છે
- પ્રોબ્લેમ સિવિક સેન્સનો છે
- પ્રોબ્લેમ રૂલ ફોલો ન કરવાનો છે
- પ્રોબ્લેમ દંડ કડકાઈ થી નથી થતો એનો છે
- પ્રોબ્લેમ લોકો રસ્તામાં દોડી જાય છે એનો પણ છે.
- પ્રોબ્લેમ કાયદાનો કોઈ ને ડર નથી એનો પણ છે.
- અને પ્રોબ્લેમ જાનની કોઈ કિંમત નથી એનો પણ છે.
दिल्ली में बीबीसी संवाददाता राघवेंद्र राव ( @raghvendra_rao ) जब प्रोटेस्ट की रिपोर्टिंग कर रहे थे, तब दिल्ली पुलिस ने दखल देने की कोशिश की.
दिल्ली के कई इलाक़ों से ऐसी रिपोर्ट सामने आई हैं कि पत्रकारों को उनका काम करने से रोका जा रहा है.
दिल्ली प्रदर्शन से जुड़ी ग्राउंड रिपोर्ट देखें: https://t.co/Pj12wcqadS
ज्ञानेश कुमार के इस्तीफे की मांग को लेकर दिल्ली में दूसरे दिन भी प्रदर्शन जारी है। इस बीच सड़क एक सफेद गाड़ी दिखाई दी। जिसमें लाठियां रखी हुई थीं। जब पुलिस को इस बारे में जानकारी दी गई तो उसने गाड़ी को चेक किए बिना जाने दिया।
https://t.co/TW0jMr7N6N
#CJPProtest#GyaneshKumar #Jantarmantar #HindiNews #AbhijeetDipke #AISA #NehaBohra
संदीप चौधरी का ये वीडियो इतिहास में दर्ज होगा 🔥
PM के बयान इस प्रकार दिखाने की हिम्मत आज के समय में कोई कर नहीं सकता।
राहुल गांधी के ब्यान पर नाचने वाले अंधभक्तों
और उनके नेताओं को एक्सपोज कर दिया।
परिवर्तन की आंधी चल चुकी हैं। ✊
लोकतंत्र की चेन पुलिंग: पुणे से दिल्ली CJP के प्रदर्शन में हिस्सा लेने आ रहे प्रदर्शनकारियों को मध्यप्रदेश के इटारसी स्टेशन पर ट्रेन से उतार लिया गया, उन्हें जबरन एक होटल में बंद कर दिया गया.
क्या यही है लोकतंत्रा?
ध्यान रहे, इटारसी से कोई 400 किलोमीटर दूर झांसी में 169 साल पहले अंग्रेज़ों ने विद्रोह पर उतारू रानी लक्ष्मी बाई को शत्रु घोषित कर दिया था.
वैसे खबर है क़ि तमाम सुरक्षा कड़ाई के बावजूद. दिल्ली पहुँचने लगे हैं युवा.
Chain-Pulling on Democracy
Protesters travelling from Pune to Delhi to participate in a CJP demonstration were forced off their train at Itarsi and confined against their will in a hotel.
Is this what democracy looks like?
Remember, 169 years ago, in Jhansi, barely 400 kilometres from Itarsi, the British branded Rani Lakshmibai an enemy as she rose in revolt against colonial rule.
Itarsi has long held a significant place in India’s history of resistance, from the freedom struggle against British rule to the socio-political movements that have shaped the country since independence.
A troubling question remains: if dissent was suppressed under colonial rule, what does it say about our democracy when protesters are prevented from peacefully exercising their right to protest today?
કેવી સ્થિતિ હશે ગુજરાતના શિક્ષણની વિચારો, હાઈ કોર્ટ ના જજ સાહેબને કેવું પડે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ શિક્ષક યોગ્યતા કસોટી (TET 1)કેન્સલ કરી દેવી જોઈએ.
2025 માં લેવાયેલ ટેટ1 માં ઘણી ક્ષતિ જોવા મળેલ એ અંગે ઘણા ઉમેદવારો હાઈ કોર્ટ પહોચ્યા છે.
@dave_janak@Gopal_Italia
गुजरात : महानगर पालिकाओं-नगर पालिकाओं में गड़बड़ी... अफसरों-ठेकेदारों ने 10 साल में ₹4400 करोड़ के घोटाले किए, ऑडिट रिपोर्ट के लिए समीक्षा समिति तक नहीं
#Gujarat#Corruption#AuditReport#CivicBodies
अधिक खबरें और ई-पेपर पढ़ने के लिए दैनिक भास्कर एप इंस्टॉल करें - https://t.co/xvtHwBtpmP
અમદાવાદના નારોલથી સરખેજ વચ્ચે રૂપિયા 1,295 કરોડના ખર્ચે બની રહેલા એલિવેટેડ કોરિડોરના બાંધકામને લઈને હવે કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બ્રિજના કામ દરમિયાન 15થી 20 ફૂટ જેટલો પિલર તૈયાર થયા બાદ તેને તોડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પિલર તોડવાની કામગીરી સામે બાંધકામમાં આયોજન અને ગુણવત્તા ચકાસણી અંગે પ્રશ્નો ઊભા થયા છે. નારોલ-સરખેજ હાઈવે પર ચાલી રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 10.63 કિમી છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રેકોર્ડ મુજબ તેની કિંમત રૂપિયા 1,295 કરોડ છે અને પૂર્ણ કરવાની લક્ષિત તારીખ 15 ફેબ્રુઆરી, 2028 છે. પ્રોજેક્ટમાં હાલના 6-લેન રોડનું અપગ્રેડેશન અને સ્થળની જરૂરિયાત મુજબ એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે.
પિલર બનાવ્યા બાદ તોડવાની નોબત
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બ્રિજના બાંધકામ દરમિયાન તૈયાર કરવામાં આવેલા પિલરને મશીનની મદદથી તોડવામાં આવતો હોવાનું જોવા મળે છે. સ્થળ પરના કર્મચારીને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પિલર બનાવતા-બનાવતા 'આઉટ' થઈ ગયો હતો, જેના કારણે તેને તોડીને ફરીથી બનાવવામાં આવી રહ્યો છે. કર્મચારીના જણાવ્યા મુજબ આ કામગીરી પાછળનો ખર્ચ સરકાર તરફથી ચૂકવવામાં આવશે. જોકે, પિલર 15થી 20 ફૂટ જેટલો ઊંચો તૈયાર થઈ ગયા બાદ તેમાં ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું હોય તો બાંધકામ દરમિયાન તેની માપણી અને એલાઈનમેન્ટની ચકાસણી કેવી રીતે કરવામાં આવી હતી તે સવાલ બની રહ્યો છે. પિલર બનાવતા પહેલાં જ તેનું એલાઈનમેન્ટ અને ડિઝાઇન મુજબનું માપ ચકાસવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.
'20 ફૂટનો પિલર બન્યા પછી અધિકારીઓ શું કરતા હતા?'
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ પિલર તોડવાના મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, 15થી 20 ફૂટ ઊંચો પિલર બની ગયો હતો અને ત્યાર બાદ તેને તોડવામાં આવી રહ્યો છે. જ્યારે આટલો મોટો પિલર બની ગયો ત્યારે અધિકારીઓ શું કરતા હતા? તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ચાલી રહેલી કામગીરીમાં સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા બેદરકારી થઈ રહી છે અને સમગ્ર મામલો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતો હોવાનું જણાઈ રહ્યું છે.
અધિકારીઓએ કોઈ જવાબ ન આપ્યો
આ આ સંબંધમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી હાર્દિક શાહ અને ડી.આર.મિસ્ત્રી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડ્યો નહતો અને મેસેજનો પણ જવાબ આપ્યો નહતો.
#NarolSarkhejhighway #pillardemolition #Ahmedabadbridge #Ahmedabadbridgeconstructiondefect #NHAI
युवाओं के लिए चेतावनी 🚨
अगली बार ग्राम सभा में काम का हिसाब माँगने जाओ तो हेलमेट ज़रूर पहनकर जाना !
कागज़ी हिसाब तो बाबू देते हैं ज़मीनी नेता तो हाथों-हाथ फ़ैसला करते हैं.!
@grok सरपंच साहब का परिचय तो दो कहा के हैं और मामला क्या हैं पूरा वायरल वीडियो का