ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ઊંઝા તાલુકા તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી-ઊંઝા ખાતે શાંતિપૂર્વક કોવિડ ગાઈડલાઇન સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આ��્યા.હવે તો @4400 જોઈએજ.
સરકારશ્રી દ્વારા પ્રશ્નોનુ નિરાકરણ બાબતે 2/11/2018 ના રોજ અખબારી યાદી પ્રસિધ્ધ કર્યા બાદ પણ આજદિન સુધી કોઈ નિર્ણય થયો નથી. આ બાબતે સરકારશ્રીએ વહેલી તકે નિરાકરણ લાવી તલાટી-કમ મંત્રીઓના પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ. @
@Shaileshnayi23@manudchaudhary@agravat_kashyap@GRTMM1@Bhupendrapbjp @brijeshmeja1 @Bktcmofficial ભાઈ તમારા ગ્રામ સેવકોને ઘણી વાત અમારા તલાટીઓ જ ગ્રામ સભામાં માર ખાતા બચાવે છે અને રહી વાત ૧૨ પાસની તો એ પંચાયત તમારે કરવાની જરૂર નથી
તમારી ખેતીવાડીનું કામ પણ તલાટીઓ ના હોય તો ખેર નથી ઉદાહરણ લેવું હોય તો પી એમ કિશાન માં ઉપરના અધિકારીઓના દબાણ વશ દાહોદ માં ૧ તલાટી ની જીવ ગયો હતો
@Shaileshnayi23@manudchaudhary@agravat_kashyap@GRTMM1@Bhupendrapbjp @brijeshmeja1 @Bktcmofficial આ ગ્રામ સેવક 2017 ભરતી ��ું રિઝલ્ટ છે જેમાં જે ગ્રામસેવકના હાઇએસ્ટ માર્ક્સ છે એના કરતાં વધુ અમારી તલાટીના છેલ્લા ઉમેદવાર ના માર્ક્સ છે.ભરતી નું ધોરણ -12 છે બાકી તલાટીશ્રીઓ ની લાયકાત ની વાત કરવામાં તમારી ત્રેવડ ના હોય..
એમની જ ચા પીવો છો એટલું ધ્યાન રાખજો વિરોધ કરતા પેલા.