આજે દશેરા નિમિતે મ��ં ભગવતી અને શ્રી રામ ને પ્રાર્થના કે ગુજરાત સરકાર ને આ સંદેશ પહોંચાડી આપે કે ગુજરાતના નવનિયુક્ત યુવા કર્મચારીઓ સરકાર ના દુશ્મન નથી પણ સરકાર ના ગ્રાઉન્ડ લેવલ પર ના ચહેરા છે. 5 વર્ષ ફિક્સ વેતન આર્થિક સાથે નૈતિક શોષણ છે.
#RemoveFixpayInGujarat
જો અન્ય રાજ્યોમાં આવી નીતિ નથી, તો ગુજરાતમાં જ વર્ષો સુ��ી ફિક્સ પગારની પ્રથા કેમ? ગુજરાત મોડલમાં કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આ દિવાળીએ સરકાર ફિક્સ પગારની નીતિનો અંત લાવી લાખો કર્મચારીઓને કાયમી પગાર અને ન્યાયની ભેટ આપે તેવી અપેક્ષા છે.હવે આશ્વાસન નહીં,નક્કર નિર્ણય જોઈએ!
#Fixpay
#Removefixpay5year#Removefixpaygujrat
Every employee working on fixed salary in the Gujarat government needs to unite as one. Breaking a single stick is easy, but breaking a whole bundle of sticks is impossible.
Let's unite as one one last time 🙏
@sanghaviharsh@Bhupendrapbjp
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા સહિતની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે,
હવે જોવું રહ્યું કે મુખ્યમંત્રીશ્રી ફિક્સ પે પ્રથાનો ભોગ બનેલા કર્મચારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લઈ ન્યાય આપશે કે કેમ ?
@Bhupendrapbjp@CMOGuj