Sarkar e hve tanasahi bandh krvi joie.... Aavi rite vidyarthi o ni bhavna and future sathe khelvad na karvo joie.... "Every action has a reaction".. aa quote sarkar e bhulvo na joie
શિ.યુ. બે. સ.દ્વારા ગુજરાત ના બેરોજગાર યુવાનો ના પ્રશ્નો માટે રજૂ વાત/ મિટિંગ/સંવાદ ચાલુ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તા.27/7 નારોજ મદદ નીશ https://t.co/svjXw1LukT મહેકમ ઘટાડવા નો યુવાનો ને નુકશાન કારક પરિપત્ર બહાર પાડેલ છે જે ખોટું છે અમોને તે સ્વીકાર્ય નથી તાત્કાલિક રદકરવો .
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
આ દર વખત ના ખેલ અમને ખબર પડી ગયી છે ચૂંટણી આવે ત્યારે ભરતી જાહેર કરવાની અને ચૂંટણી જાય એટલે ભરતી અટકાવી દેવાની હવે પછી શું આયોજન છે ?
કે આ વખતે પિક્ચર વિદ્યાથીઓ દેખાડે?????
@CMOGuj@Nitinbhai_Patel
��મુક નેતાઓ બોલે ધીરજ રાખો... કેટલી ધીરજ રાખીએ સાહેબ..4વર્ષ થી મેહનત કરી છે.તમને તમારો 1 year નો પગાર ના મળે તો હેરાન થઇ જાવ છો અમે 4વર્ષ થી ઘરે બેરોજગાર બેઠા એનું તો વિચારો. અમારી ઘરની પરિસ્થિતિ તો જોવો.?
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
@devanshijoshi71
@isudan_gadhvi
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
કૃષિ વિભાગમાં ���ાલી જગ્યાઓ છે ઍ ભરવામા નથી આવતી અને આઉટસોર્સિંગથી જગ્યા ભરવામા આવે છે અને તમારે તમારા ચુંટણીના ફંડ માટે પ્રાઈવેટ કૃષિ કોલેજને માન્યતા આપવી છે?
કૃષિ વિભાગ અને બીજા વિભાગમાં ખાલી જગ્યા ભરવામા આવે નહી તો અમે વિધાર્થીયો હવે જાગી ગયા છીએ.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
સીટ રોકવામાં ગ���જરાતી ઓ પહેલે થી આગળ હોઈ છે.
એ પછી ચૂંટણી ની હોઈ કે બસની....
ચેતી જાજો હજી સમય છે....
બાકી હવે ભરતી વગર સીટ પણ નહીં મળે...
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
We have capacity, We have efficiency but do not get the chance to serve the state.The government only test the tolerance of ours, how long will you check our tolerance also test the talent sometimes by recruiting us.
@arnab5222
@VtvGujarati@CMOGuj