આ રાજ્યમાં મોટાભાગના ભાજપના છે, મોદીએ 2014માં પીંક ઇવોલ્યુશનને ચૂંટણી મુદ્દો બનાવી મનમોહન સીંગ સરકારને બદનામ કરી હતી. હવે ભાજપની સરકારો એ જ કામ કરી રહી છે.
માનનીય @Rivaba4BJP જી
અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીનું જાહેરનામું ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અપેક્ષા.
@drpradyumanvaja જી તેમજ @Bhupendrapbjp જી વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે આ છેલ્લી તક છે જેથી કરીને હકારાત્મક અભિગમ દાખવી ઝડપથી જાહેરાત કરવામાં આવે.
ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત મામલે સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ.
સામાજિક કાર્યકર્તા સંજય ઈઝાવાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી ન્યુ સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે તા. 09.08.2026ના રોજ રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાતના સમગ્ર મામલાની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરાવવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતની ઘટનાએ માત્ર તેમના પરિવારજનોને જ નહીં પરંતુ સમગ્ર તબીબી અને રેસિડેન્ટ ડોક્ટર સમુદાયને ગંભીર આઘાત પહોંચાડ્યો છે. ઘટના બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા એન્ટી રેગિંગ સ્ક્વોડ અને ઉચ્ચસ્તરીય કમિટીની તપાસના આધારે કેટલાક રેસિડેન્ટ ડોક્ટરો સામે સસ્પેન્શન તથા અન્ય વહીવટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સંજય ઈઝાવાએ રજૂઆતમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો તપાસ દરમિયાન રેગિંગ, માનસિક ત્રાસ, ફરજમાં બેદરકારી અથવા અન્ય ગંભીર ગેરરીતિઓના તથ્યો સામે આવ્યા હોય, તો માત્ર વહીવટી અથવા શૈક્ષણિક કાર્યવાહી પૂરતી છે કે નહીં અને તેમાં કોઈ વ્યક્તિની ફોજદારી જવાબદારી બને છે કે નહીં તેની પણ સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે.
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ડૉ. હર્ષ પંડ્યાએ અગાઉ કોઈ લેખિત, મૌખિક, ઈ-મેલ, SMS અથવા WhatsApp મારફતે ફરિયાદ કરી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવે. ઉપરાંત, માત્ર 12 કલાકની અંદર કેટલાક ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાનો આધાર શું હતો, તે અંગે પણ પારદર્શક તપાસ કરવામાં આવે.
સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી મેડિકલ કોલેજ, સુરત ખાતે થયેલા રેસિડેન્ટ ડોક્ટરોના આપઘાતના બનાવોની સમીક્ષા કરી એન્ટી રેગિંગ કમિટી અને સંબંધિત તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી હતી તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં માઈક્રોબાયોલોજી વિભાગના વિભાગીય વડા, સંબંધિત ફેકલ્ટી સભ્યો, ડીન, એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્ક્વોડ તથા ઉચ્ચસ્તરીય તપાસ કમિટીના સભ્યોની ભૂમિકાની પણ નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ સામે રેગિંગ, માનસિક ત્રાસ, પુરાવા નષ્ટ કરવા, ખોટી માહિતી આપવા અથવા અન્ય કોઈ સંજ્ઞેય ગુનાની પ્રાથમિક સાબિતી મળે તો તેમની સામે FIR નોંધાવી કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સંજય ઈઝાવાએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની આંતરિક વ્યવસ્થાથી સ્વતંત્ર એજન્સી અથવા ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા કરાવવામાં આવે અને તપાસ પૂર્ણ થયા બાદ તેના તારણો તથા કાર્યવાહી અંગે મૃતકના પરિવારજનો અને જાહેર જનતાને પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ડૉ. હર્ષ પંડ્યાના પરિવારને થયેલી અપૂરણીય ક્ષતિની ભરપાઈ કોઈ કાર્યવાહીથી થઈ શકે તેમ નથી, પરંતુ જો આ ઘટનામાં કોઈ વ્યક્તિની બેદરકારી, રેગિંગ, માનસિક ત્રાસ અથવા ફરજમાં નિષ્ફળતા જવાબદાર હોય તો તેના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ.
આ રજૂઆતની નકલ નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, અધિક મુખ્ય સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) તથા પોલીસ કમિશ્નર, સુરત શહેરને પણ મોકલવામાં આવી છે.
#newcivilhospitalsurat
#govtmedicallcollege
#Enquiry #DrDeath
@CP_SuratCity@sanghaviharsh@CMOGuj@Bhupendrapbjp@GujaratPolice@dgpgujarat@prafulpbjp
અરે આ વળી શું થઈ ગયું!
સ્પીકર ઓમ બિરલા આવ્યા, વંદે માતરમ કરાવ્યું અને સીટ પર બેસતાની સાથે જ બોલી પડ્યા કે – "ગૃહની કાર્યવાહી અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવે છે!"
શું બધા સાંસદો સંસદમાં માત્ર વંદે માતરમ ગાવા જ ભેગા થયા હતા ? અને વડાપ્રધાન તથા ગૃહમંત્રી પણ આજના આ આખરી દિવસે શું માત્ર પોતાની હાજરી જ પુરાવવા આવ્યા હતા ?
ગઈકાલે જ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂ વિપક્ષને વારંવાર સંભળાવતા હતા કે આપણી પાસે માત્ર બે જ દિવસ બાકી છે, તો પછી સત્તાપક્ષે જ આજનો આખો દિવસ આમ કેમ વેડફી નાખ્યો ?
આના પરથી સાવ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારે વિપક્ષ સામે પૂરેપૂરા ઘૂંટણ ટેકવી દીધા છે અને સત્તામાં બેઠેલા લોકો વિપક્ષથી ફફડી રહ્યા છે.
GPSC પોતાના બેવડા ધોરણ બાબતે મૌન કેમ છે ?❓
કે પછી "GPSC કરે તે લીલા, ઉમેદવાર કરે તો પાપ?" આવું છે ?❓
ગુજરાત જાહેર સેવા આયોગ (#GPSC) ની ગરિમા અને તેના નિયમોની કડકાઈની વાતો વારંવાર કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી વિસંગતતાઓ અને તેના પર આયોગના #ગૂઢ_મૌને વહીવટી પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. નિયમોની જે તલવાર ઉમેદવારોની ગરદન પર લટકતી હોય છે, તે જ તલવાર આયોગના પોતાના અધિકારીઓ કે પ્રક્રિયાગત ચૂક વખતે કેમ ગાયબ થઈ જાય છે ?
⏱️ઉમેદવાર માટે સેકન્ડોનો હિસાબ, આયોગ માટે વર્ષોની નવરાશ ?
પરીક્ષા કેન્દ્ર પર એક ઉમેદવાર માત્ર એક મિનિટ મોડો પહોંચે, તો તેના આખા વર્ષની મહેનત અને ભવિષ્ય પર લાલ લીટો મારી દેવામાં આવે છે. તેને પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવાતો નથી.
🤔જો ઉમેદવારની એક મિનિટની ભૂલ અક્ષમ્ય ગુનો છે, તો લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી આટલી મોટી પ્રક્રિયાગત ચૂક (અપાત્ર ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવાઈ જવું) બદલ આયોગ કેમ મૌન સેવીને બેઠું છે? પોતાની ભૂલ વખતે આ મૌન શું સૂચવે છે ?બેવડા ધોરણો કેમ છે ?
📝ભૂલ પેપરસેટરની, દંડ ઉમેદવારને ? આયોગના પૂર્વ અધિકારીઓ આ ઘટનાને ‘ટેકનિકલ ગ્લીચ’ (યાંત્રિક ક્ષતિ) ગણાવીને પલ્લો ઝાડી રહ્યા છે. તો સવાલ એ થાય છે કે જ્યારે આયોગના પેપરસેટરો પ્રશ્નપત્રમાં છાશવારે ભૂલો કરે છે, ત્યારે તે ભૂલો સુધારવા (વાંધા અરજી કરવા) માટેની ફી ઉમેદવારો પાસેથી કેમ વસૂલવામાં આવે છે ?
🤔પેપરસેટરની ભૂલનો આર્થિક બોજ બેરોજગાર યુવાનો ઉઠાવે અને આયોગ પોતાની મોટી વહીવટી બેદરકારીને માત્ર એક 'ટેકનિકલ ગ્લીચ' કહીને હવામાં ઉડાવી દે – આ ક્યા પ્રકારનો ન્યાય છે?
💰જો કોઈ ઉમેદવાર કન્સન્ટ (સંમતિ) ફી ભરવામાં માત્ર એક દિવસ પણ ચૂકી જાય, તો બીજા દિવસે તેની પાસેથી સીધી ડબલ ફી વસૂલવામાં આવે છે.
મોટો સવાલ: નિયમોનો આવો કડક પાઠ ભણાવનાર આયોગના ચેરમેન કે જવાબદાર અધિકારીઓ પોતાની આ ગંભીર બેદરકારી માટે કેટલો દંડ ભરશે ? દંડ તો દૂરની વાત છે, શું તેઓ જાહેર મંચ પર આવીને આ ભૂલ સ્વીકારવાની નૈતિક હિંમત પણ બતાવશે ખરા ?🤔
🗣️📉આયોગમાં સભ્યોની સમયસર નિમણૂક ન થવાને કારણે આજે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ જેટલા ઇન્ટરવ્યુ પેન્ડિંગ પડ્યા છે. એક સાથે ક્લાસ ૧ અને ૨ ની ત્રણ-ત્રણ ભરતીઓ ચાલી રહી છે, પરંતુ એક પણ ભરતી સમયસર પૂર્ણ થતી નથી.
જીપીએસસીની આ કાચબા ગતિને કારણે ગુજરાતના તેજસ્વી યુવાનોના કિંમતી વર્ષો બરબાદ થઈ રહ્યા છે. આ વહીવટી સુસ્તી અને લાપરવાહી પર આયોગનું મૌન ક્યારે તૂટશે ?🤔
🏛️ GPSCના ઇન્ટરવ્યુ રૂમમાં ઉમેદવારોને વહીવટી નૈતિકતા, પ્રામાણિકતા અને ગાંધીવાદી મૂલ્યો પર મોટા-મોટા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ નૈતિકતા જો માત્ર ઉમેદવારોની ચકાસણી પૂરતી જ સીમિત ન હોય અને જો તેને ખરેખર વહીવટમાં અમલમાં મૂકવી હોય, તો આવી ગંભીર નિષ્કાળજી અને બેદરકારી સામે આવ્યા પછી જવાબદાર પદ પર બેઠેલા અધિકારીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ. (જો આજે મહાત્મા ગાંધી હોત, તો તેમણે કદાચ આ જ માર્ગ અપનાવ્યો હોત).
આ સમગ્ર ઘટનાક્રમ એક જ કહેવતને સાર્થક કરે છે – "તમે કરો તો લીલા, અને ઉમેદવાર કરે તો પાપ!" આયોગે પોતાની સ્વાયત્તતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે બંધ બારણે મૌન રહેવાને બદલે, ગુજરાતના લાખો યુવાનો સમક્ષ આવીને આ તમામ તાર્કિક પ્રશ્નોના જાહેર ખુલાસા આપવા જ પડશે.
#GPSC_DoubleStandards
#તમે_કરો_તો_લીલા_ઉમેદવાર_કરે_તો_પાપ
#JusticeForGPSCCandidates
#ReformGPSC #GPSC_Delayed_Interviews
#WeWantTransparency #GPSC_AnswerYourCandidates
@Hasmukhpatelips@GPSC_OFFICIAL@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
ભારત દેશ માં માનવ જીવન ની કોઈ કિંમત નથી એ @narendramodi અને @nitin_gadkari એ સત્તામાં આવ્યા પછી સાબિત કરી ને બતાવ્યું છે...!!!
ખાસ કરી ને ભારત ના રસ્તાઓ પર...!!!
બાકી સિસ્ટમ થી થનારી મોતો ના જવાબદાર આપણે પોતે જ છે, કે જેમણે આ સિસ્ટમ ને આવી બનવા દીધી છે...!!!
દંડ વસૂલવાનો હોય તો CCTV તરત જ કામ કરે છે...! પણ ચોરાયેલ બાઈક ૨૧ દિવસ પછી પણ મળતું નથી જવાબ એક જ મળે છે " તપાસ ચાલુ છે"
જો ઘટનાના દિવસે જ તાત્કાલિક કાર્યવાહી થઈ હોત, તો કદાચ બાઈક મળી ગયું હોત
શું આપણું DIGITAL GUJARAT માત્ર દંડ વસૂલવા સુધી જ સીમિત છે @dgpgujarat@Bhupendrapbjp
આ બા રહી ગયા હતા ફેમસ થવા માટે,
કાળા કાચ,
ખુલ્લો દરવાજો,
ચાલુ ગાડી એ દરવાજો ખુલ્લો રાખી ને સ્ટંટ કરવા,
અને પોતાનો અને બીજાનો જીવ જોખમ માં
નાખવો, આ ઉંમરે પણ બા ને જપ નથી,
GJ03-PR-0010
મહિન્દ્રા સ્કોર્પિયો.
@CP_RajkotCity@GRSAofficial@CollectorRjt
"અહીંયા અમારા ઇસ્લામિક લોકો વધારે રહે છે એટલે અમે નામ ઈસ્લામપુરા કરી દીધું."
એક સ્થાનિક મુસ્લિમે જ ઑપઈન્ડિયાના કેમેરા સામે જ ઇસ્લામિક માનસિકતાની ખોલી દીધી પોલ!
આબિદ કલાલ નામના આ મુસ્લિમ વ્યક્તિએ ડેમોગ્રાફિક ચેન્જનું આખું ષડયંત્ર હિંદુઓ માટે સમજવું સરળ કરી દીધું...
ઑપઇન્ડિયા પર જુઓ @journolinc1008 ના એક્સક્લૂઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટનો ભાગ-5
#patan #harij #demographicchange #masjid #mosque
ગુજરાત માં તો દારૂ બંધી છે,
તો પછી ટુ વ્હીલર વાળા ક્યાંથી દારૂ પી ને ચલાવતાં મળશે
#dry_state#gujarat@Dcpzone3
જો આ વિસ્તાર માં કોઈ દારૂ પીધેલો પકડાય, તો એને પૂછો કે તે દારૂ ક્યાંથી ખરીધ્યો, અને પહેલા એ વિસ્તાર માં PI - PSI અને પેટ્રોલિંગ સ્ટાફ ને ડિસમિસ કરો,
માણસનું આટલું પતન... કે બળાત્કાર કરનારને કોઈ શરમ ન રહે...
૨૦૦૨ના ગુજરાત રમખાણો પછી અટલજીએ સત્તા પક્ષમાં હોવા છતાં જે કડવી વાસ્તવિકતા સ્વીકારી હતી, તે જ એક સાચા રાષ્ટ્રનેતાની ઓળખ છે. સમાજમાં ફેલાતા ઉન્માદ સામે અટલજીની આ ચિંતા આજે દેશની વર્તમાન સ્થિતિનો અરીસો છે...
જ્યારે અટલજીએ પોતાની જ સરકારના જ મુખ્યમંત્રી સામે લાલ આંખ કરી હતી...
આ વીડિયો માત્ર એક ભાષણ નથી , પણ દેશના ભવિષ્ય માટેની ચિંતા છે... ૨૦૦૨માં ગુજરાતમાં જે કંઈ પણ થયું, તેનાથી અટલજી એટલા વ્યથિત હતા કે તેમણે સંસદમાંથી જ દેશની સંસ્કૃતિ બચાવવાની હાકલ કરી હતી...
આજે દેશ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેના મૂળ કદાચ ૨૦૦૨ની એ ભૂલોમાં જ છે...
હવે ભગવાન ,ઈશ્વર ,માતાજી બધાં મંદિર છોડીને ક્યારના જતા રહ્યા છે, નહીં તો શ્રી રામજી ,કેદારનાથ પ્રભુ, અંબાજી બધાં એટલા તો લાચાર નથી જ, કે આવા ચોર , બેઈમાન કે અભિમાની લોકોને સહન કરે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ જાહેરાત ક્રમાંક ૧૮૦ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મેડિકલ નર્સિંગ હેલ્થ એન્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ) ની જાહેરાત રદ કરવામાં આવી છે. પરંતુ સૂચનામાં જાહેરાત વર્ષ ૨૦૨૫-૨૬ દર્શાવાયું છે, જ્યારે હકીકતમાં રદ થયેલી જાહેરાત ૨૦૧૮-૧૯ ની હોવાનું જણાય છે.
જો આ માત્ર ટાઇપિંગની ભૂલ હોય તો આ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોમાં ગેરસમજ ન ફેલાય તે માટે ગૌણ સેવા પસંદગી મંડળના માનનીય સચિવશ્રીને વિનંતી છે કે આ અંગે વહેલી તકે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે. નવી ભરતી સમયસર બહાર પડે તેવી પણ અપેક્ષા છે.
@GsssbOfficial@GSSSB_OFFICIAL
#GSSSB #GujaratJobs #SupervisorInstructor #Clarification
@hdraval93@YAJadeja@NiravJoshi0@JournoJayesh@deepakrajani123@MansiJoshi_17@nidhirpatel6@toralkavi@devanshijoshi71
અધિકારીઓ કહી રહ્યા છે વધારે પવનને કારણે ડેમના દરવાજાને નુકસાન પહોંચ્યું છે.
નુકસાન પહોંચતા ડેમનો દરવાજો ઓટોમેટીક ખુલી ગયો.
આવું બની શકે ખરાં ??
તો પછી કાલે પવનના કારણે ડેમ પણ તૂટી જશે તો ?
#Bhavnagar | @Bhupendrapbjp | @sanghaviharsh | @jitu_vaghani | @Collectorbhav
🚨
જાહેર મેઈન રોડ પર ખૂબ મોટાપાયે રોજે નો-પાર્કિંગમાં 🚘 🚘 ની લાઈનો હોય છે આ ટ્રાફિક પોલીસ ને કેમ નથી દેખાતું કે લોલમલોલ AC ની કેબિનમાં બેસીને સમય કાઢે છે?
સ્થળ:- સુદામા ચોક થી AR મોલ સુધી,ડિજિટલ વેલી (મોટાવરાછા) સુરત.
@TrPoliceSurat@CP_SuratCity@dgpgujarat@GujaratPolice
છેલ્લાં ૧ ૨ મહિના થી મારું કામ ડભોઇ માં ચાલી રહ્યું છે, નમાઝ નાં સમયે લગભગ આખાં ડભોઇ માંથી ૧૦ ૧૨ જગ્યાં એ થી લાઉડસ્પીકર પર અજાન સંભળાય છે જાણે આપડે કોઈ ઈસ્લામિક દેશ માં આવી ગયાં હોય.
શું એ પણ બંધ કરવામાં આવશે કે પછી ફક્ત હનુમાન ચાલીસા થી જ વાંધો છે?
@shailesh_sotta
Dear @titanwatches this is how you treat customers who trust your premium brand?
I purchased a Titan Automatic watch, and within just 4 months it developed the same timekeeping issue for the second time. Instead of replacing a defective product, the watch has now been sent for repair with an expected delivery after 20+ days.
Is this the after-sales service customers should expect from a Tata Group brand?
I live 100 km away from the store and have already made multiple trips due to this defective product. As a customer, I am expected to wait for weeks to get a 4-month-old premium watch repaired, with no assurance that the same issue won't happen again.
I purchased a premium watch, not a product that needs repeated repairs within months of purchase. I expected much better quality and customer service from Titan.
If this issue is not resolved through a brand-new replacement or an equivalent exchange, I will have no option but to approach the Consumer Commission with all supporting documents.
Is this the standard of service Titan wants its customers to remember?
#TitanWatches #CustomerService #ConsumerRights #Tata #DefectiveProduct #Rajkot
@jagograhakjago@ConsumerVoiceIn@hdraval93@yashginoya_98 @Mukesh_vala12 @nidhirpatel6@JournoJayesh@Janak_Sutariyaa@dave_janak