આજ રોજ માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત પાટણ જિલ્લા ની વિવિઘ શાળામાં વિધાર્થીઓને ટ્રાફિક ના નિયમ થી માહિતગાર કરવામાં આવ્યા અને સરકારશ્રી ની ''રાહવીર'' યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ યોજના વિશે માહિતી જીલ્લામાં નાગરિકો સુધી પહોંચાડવા વિશેષ પ્રિન્ટેડ પતંગોની વહેંચણી કરવામાં આવી.
પાટણ આરટીઓ ઓફિસ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત શ્રી સરસ્વતી શિશુ મંદિર, પાટણ ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
એમવી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, રાહ વીર યોજના, સીટ બેલ્ટ- હેલમેટ ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
@sanghaviharsh@GRSAofficial
રજોડા ખાતે આવેલ મેલડી માતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ શ્રધ્ધાળુઓને ગુજરાત રોડસેફ્ટી અવેરનેસ કેમ્પેઈન અને નેશનલ રોડસેફ્ટી મંથ અંતર્ગત મંદિરના મહંત તથા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સાથે માર્ગ સલામતી વિષે અંદાજીત ૫૦૦૦૦થી વધારે સ્થાનિક લોકોને અવગત કરવામાં આવેલ. @GRSAofficial
"અતુલ ઓટો પ્રાઈવેટ લીમીટેડ , ભાયાલા પ્લાન્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત મેન્યુફેક્ચર યુનિટના સ્ટાફ સાથે વર્તમાન મોટરવાહન કાયદાની સમજ તથા ગુડસમારીટન્સ સ્કીમ વિષેની જનજાગૃતી વિષે સમજ ટ્રાફીક સીગ્નલ અને સાઈન બોર્ડ ની સમજ આપવામાં આવી. @GRSAofficial@COTGuj_office
As part of Road safety month, our office had done soft enforcement by offering rose to Helmet user and Hard enforcement to without helmet user at various Government offices. @GRSAofficial@COTGuj_office@CollectorAhd
"બાવળા ખાતે આવેલ ગોકુળ મમરા ખાતે હેવી ટ્રકોના ડ્રાઈવરોને હાઈ બીમ વાડી એલ ઈ ડી લાઈટ નો ઉપયોગ ટાળી અને RUPD/SUPD જેવા સેફ્ટીગાર્ડ નો ઉપયોગની સમજૂતી આપવામાં આવી"