जिस विभूति पटेल ने हाल ही में गु���रात के दलित युवक को जूता चटवाया, वह भाजपा की कार्यकर्ता हैं।
दलितों के वोट लेने होंगे तब भाजपा वाले उनके पैर धोने चले जायेंगे लेकिन बाकी के दिनों में अपना जूता चटवाएंगे, यही उनका असली मनुवादी चरित्र है!
જરાક ગુજરાત બાજુ પણ નજર કરજો,
શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણી અને લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરવા આવેલા ગુજરાતના ભાવિ શિક્ષ���ો સાથેનું વર્તન!
અહીંયા એમના પર થતું દમન લોકતંત્રની હત્યા નથી?
અહીંયા ભાવિ શિક્ષકોને ડીટેન ચોરની માફક કરવામાં આવે છે
શું આ તમારું લોકતંત્ર છે?
573 sti ની પોસ્ટ માટે મધ્ય ડિસેમ્બરમાં આવશે જાહેરાત અને ફેબ્રુઆરી -માર્ચમાં લેવાઈ શકે છે પરીક્ષા. Gpsc અન્ય પરીક્ષામાં વ્યસ્ત હોવાના કારણે 2024 માં થશે પરીક્ષાનું આયોજન
પંચાયત #તલાટી અને #જુનિયર_કલાર્ક તરીકે નિમણુંક મેળવનાર તમામ ઉમેદવાર માંથી કર્મયોગી બનનાર યોદ્ધાઓ ને ખૂબ ખૂબ અભિનંદન💐💐
👍હવે તમારા જીવનની બીજી ઇનિંગ્સ શરૂ થઈ રહી છે અને એ ખાસ યાદ રાખજો ભારત નિર્માણ ની શરૂવાત ગામડાથી થાય છે, તમે પાયાના ઘડતરમાં બહુ મ���ત્વની ભૂમિકા ભજવવા જઈ રહિયા છો.
💫પાયાગત વહીવટી પ્રક્રિયા ની ઈમારત માં પહેલી ઈંટ આપ છો. આપ જેવું ઘડતર અને ચણતર કરશ�� એવા આપણા દેશનું નિર્માણ થશે.
🙏હું જાણું છું આપ બધા માટે આ પાંચ વર્ષ ખૂબ #સંઘર્ષ_નો_સમય રહીયો હસે. બસ આ સમયને હંમેશા યાદ રાખજો.આજ અનુભવોનું સાચું ભાથું છે જે તમને આગળના જીવનમાં ખૂબ કામ લાગશે.
🤝અહીંયા સુધી પોહચવામાં ઘણા બધા લોકોનું યોગદાન છે. આ #પારદર્શિતા અને આપની મહેનત નો કોળ્યો એટલે આપના મો સુધી પોહચ્યો છે કેમ કે આ સિસ્ટમ શુદ્ધ થઈ છે, આ સિસ્ટમ ના શુદ્ધિકરણ માં ઘણા બધાએ ભોગ આપેલ છે. આહિયાં પ��� પેપર ફૂટવાની ઘટના એકવાર સામે આવો હતી, જો સામે ન આવી હોત તો ઘણા બેઈમાન અને ગેરલાયક લોકો ઘુસી ગયા હોત.
💫જે ફક્ત ૧૨ પાસ ઉમેદવારો હતા એમના માટે તો આ સુવર્ણ તક હતી કેમ કે હવે પછી ની તમામ ભરતી ગ્રેજ્યુએશન પર થઈ ગઈ છે એટલે આપને તો સોનામાં સુગંધ ભળી જેવો પ્રસંગ હસે.
🫶🙏તમારા આ સંઘર્ષમાં સૌથી જો મોટું કોઈનું યોગદાન હોઈ તો તે આપના પરિવારજનો નું છે. આપના પરિવારે ઘણી બધી કુરબાની આપી હસે ત્યારે આપ આ સફળતા સુધી પોહચ્યાં હસો એટલે પહેલા એમનો આભાર માનજો. બીજો આભાર આપના ગુરુજનો નો જેને આપને આ સફળતાનો રસ્તો ચીંધ્યો..
*👍આપની જિંદગીની બીજી ઇનિંગ્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ👍*
#All_The_Best