9 જુલાઈ ના રોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા પ્રમુખશ્રી દિરલ શર્મા મહામંત્રીશ્રી વીરેન ભાટુ દ્વારા માન. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ અને મેં.ખેતી નિયામક સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરી પડતર પ્રશ્નો ની ચર્ચા કરી.
@CMOGuj@RaghavjiPatel@SharmaDiral@Viren88363282
ગીર સોમનાથમાં કાજલી ખાતે યોજાયેલા મિલેટ મહોત્સવની ખાસ વાત એ રહી હતી કે, કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ પરંપરાગત મિલેટ (તૃણધાન્ય)ની બનેલ વાનગીઓ જેવી કે, રાગીના ભૂંગળા, રાજગરાનો શીરો, જુવારની ખીચડી, બાજરાના રોટલા જેવી પોષકતત્વોથી ભરપૂર વાનગીઓનું મધુર ભોજન ગ્રહણ કર્યું હતું.
આજ રોજ તાતિવેલા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. શાળાનું સુંદર પરિશર અને આકર્ષક છે જે બાળકોને શાળા તરફ આકર્ષે છે. ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો, બાળકો ઉત્સાહ સાથે સારું શિક્ષણ મેળવે છે.
@CMOGuj@pkumarias@vmittra@skumar_76
આજરોજ કોડીનાર ખાતે ગીર સોમનાથ ગ્રામસેવક મંડળની સામાન્ય સભા મળી જેમા બઢતી મળેલ મિત્રોનું સન્માન, નવા નિમણુંક થયેલ મિત્રોનુ સ્વાગત અને નવા હોદ્દેદારોની વરણી કરવામા આવી.
@Guj_Gramsevak