કાલે વિભાગના અધીકારીઓ એ #GPSC_Lecturer ના પ્રતિનિધિઓ ને નિમણૂંક બાબતે મિટીંગ માટે બોલાવ્યા હતા.
"1.5 વર્ષ પહેલા જે જવાબ હતો તે જ જવાબ કાલે પણ આપ્યો."
સાથે સાથે એવું પણ કહ્યું કે "અમે તમને નિમણૂંક આપવા માટે પુરે પુરા પોઝીટીવ છીયે😅"
#ધ્યાનથી_સમજજો_બ��ને_વાક્યો
@imBhupendrasinh
ગુજરાતના જેટલા શિક્ષિત બેરોજગારો સાથે સરકારે ખોટી ખોટી લોભામણી જાહેરાતો કરીને છેતર્યા છે એ તમામ #LRD_GPSC_ITI_TET_TAT_SRP ના ઉમેદવારો તમને જેણે બેરોજગાર કર્યા છે એમને બેરોજગાર કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.તમે બધા પણ ઝંપલાવો આ ચુંટણી ના રણ માં..
@BJP4Gujarat@INCGujarat@AAPGujarat
ગુજરાત ગૌણ સેવા પસંદગ�� મંડળ હવે ફૂલ જોશ માં સક્રિય ભૂમિકામાં આવી ગયું છે અને કાલે રાત્રે ૧૦ વાગ્યે બીજા તબક્કા ની પરિક્ષાઓ ના આયોજન માટે નું લીસ્ટ અપલોડ કર્યું હતું ગૌણ સેવા ભવિષ્ય માં આજ રીતે કામગીરી કરતી રહે અને વિધાર્થીઓ નો વિશ્વાસ હંમેશા જીતતી રહે એવી અપેક્ષા 😊🙏
#GSSSB
🙏લાખો વિદ્યાર્થીઓની શુભચિંતક અને પથદર્શક #દિનેશ_દાસા સાહેબને ઈશ્વર ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી જ્ઞાન સારથિ પરિવાર તરફથી પ્રાર્થના
🙏લાખો વિદ્યાર્થીઓના પરિવારની દુઆ આપની સાથે છે.જલ્દીથી આપ કોરોના સામે લડી, કોરોનાને માત આપી સ્વસ્થ થાવ તે જ પ્રાર્થના
@dineshdasa1
હાલમાં #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ના યુવરાજસિંહ,નીરવ જોષી અને અન્ય સભ્યો ની અટકાયત કરી ને હજુ સુધી તેઓને છોડવામાં આવ્યા નથી, અને ઉલટાનું તેમના પર એપીડેમિક એક્ટ ની કલમો લગાડવામાં આવી જે હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.
#ટીમનાસભ્યોનેમુક્તકરો
આજે શિ.યુ.બે. સ.ના શ્રી યુવરાજસિંહ જાડેજા ,
શ્રી નીરવ જોશી તથા અન્ય કાર્યકરો ની અટકાયત કરી .તે તદ્દન ખોટુ છે.તેઓને શા માટે મુક્ત નથી કર્યાં? તેઓ લાખો વિદ્યાર્થીઓ ના પ્રતિનિધિઓ છે તેઓ એ આજે કો�� નિયમ/ કાયદો ભંગ નથી કર્યો.તેના પર ૧૮૮ લગાડવાની વાત હડહડતો અન્યાય છે યુવાનો સહન નહિ કરે.
હાલમાં #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ના યુવરાજસિંહ,નીરવ જોષી અને અન્ય સભ્યો ની અટકાયત કરી ��ે હજુ સુધી તેઓને છોડવામાં આવ્યા નથી..પોલીસ કર્મીઓને ખબર જ સે આ ખોટું સે છતાં આવું કેમ કરો સો નિર્દોષો પર.હવે તો સમજો લાગણીઓને
#ટીમનાસભ્યોનેમુક્તકરો
લોકશાહી નું ખૂન કરી નાખ્યું છે, જો તમે અન્યાય સામે આજ ઉપાડો તો તમારી ધરપકડ કરી ને તમારા પર કલમો લગાડવામાં આવે છે, અને હજારો યુવાનો ના મસીહા યુવરાજ સિંહ , નીરવ જોશી,જતીન મકવાણા અને અન્ય ને ધરપકડ કરી લેવામાં આવે છે, અમારા આગેવાનો ને તાત્કાલિક છોડી દેવામાં આવે.
#સારથીઓનેમુક્તકરો
અમારાં સારથી અને આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) તથા નીરવભાઈ જોષી ને તાત્કાલિક છોડવામાં આવે અને એમના પર લાગેલા તમામ ગુના પાછા ખેંચવામાં આવે જ્યાં સુધી એમને મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ ��િધાર્થીઓ ગાંધીનગર છોડશે નહિ
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો
@CMOGuj @PradipsinhGuj
આજે ફરીથી આ શેર યાદ આવ્યો..
सियासत इस कदर अवाम पे अहसान करती है
पहले आँखे छीन लेती है फिर चश्में दान करती है ।।
હવે સરક���ર ઉપકારભાવમાંથી બહાર આવી ગઈ હોય તો જેમને કાલથી પોલીસે પકડીને પુરી રાખ્યા છે એમને છોડવાનો ઉપકાર પણ કરી દેવો જોઈએ, સરકારને જગાડવાનો ગુનો કરી નાખ્યો છે એમણે.
#आ_रही_है_बेरोजगार_की_सवारी
ગાંધીજી: કાગડા-કુતરાના મોતે મરીશ પણ આઝાદી લઈને ઝંપીશ..
બેરોજગારો: જેટલી અટકાયતો કરવી હોય તેટલી કરો, ગાંધીનગર આવી ને રહીશું અને અમારો હક લઈ ને રહીશું..
ગઈ કાલે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ સુરેન્દ્રનગર ની મુલાકાતે ગયેલી અને ખુબ જ બહોળી સંખ્યા માં વિધાર્થીઓ ની એકતા જોઈ અને એમની ધીરજ ની પરીક્ષાઓ હવે પૂરી થઈ ગઈ છે એવું જાણવા મળ્યું હવે થોડા સમય માં ન્યાય નહિ મળે તો રસ્તા પર આવાની તૈયારીઓ પણ બતાવવાની બાહેધરી આપેલી છે વિધાર્થીઓએ 👏
#आ_रही_है_बेरोजगारो_की_सवारी
We want Our Rights
We want Employment
We want Justice
We are The youth of Gujarat.
Give us what We deserve.
Otherwise
We'll give you what you
Deserve.
Jai Hind🔥
@YAJadeja