ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પે��્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat #fixpay
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ��રતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
વાત માત્ર પગારની નથી, જીવનની છે...
દર મહિને Fix pay remove ટ્વિટ ટ્રેન્ડ પણ થાય પણ સરકારની ચુપ્પી વધુ દુખ આપે છે.
પ્રતિસાદ આપવો પણ સંવેદનશીલતાનો એક ભાગ છે, નથી શું? 💔
શું ૧૬૪/૧૮૨ (વિધાનસભા સીટ)માંથી મળ્યા પછી પણ સંવેદનશીલ ન થઈ શકાય?
#FixedPay#vtvnews#CMOGuj#Diwali2025
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ��� કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
✍️ગુજરાતની સશકત પ્રજાએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું એ જ પ્રજાનું ફિક્સ પેમાં વર્ષોથી ભાજપના શાસનમાં શોષણ થઈ રહ્યું છે.
📌હવે સરકારે ગુજરાતના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ.
📌આશા રાખીએ કે @Bhupendrapbjp ની સરકાર ટૂંક સમયમાં આ ઐતિહાસિક નિર્ણય લે.
@deepakrajani123@hdraval93
ભાજપની સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યા ખાલી છે તમે વાયદા કરો છો કે યુવાનો ને કાયમી નોકરી આપીશું પણ ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગ ના નામે શોષણ કરો છો આ યુવાનોનો આક્રોશ છે મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ૨૦૨૭ માં સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસની પહેલી કેબિનેટ બેઠકમાં જ ઠરાવ થશે કે ગુજરાતમાં ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગ નાબૂદ કરવામાં આવશે
શ્રી @AmitChavdaINC જી..!!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat