પંચાયત સેવાની 12 કેડરના આશરે 6000 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની કામગીરી અંતિમ તબક્કામાં. આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં દિવાળી બાદ તમામને નિમણૂક પત્ર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. ચૂંટણીની આચારસંહિતા પહેલા નિમણૂક પત્ર મળી જાય તે માટે સરકાર કટિબદ્ધ
@deepakrajani123 સર ,
દિવાળી નો એક લાભ આ જે કસોટી ઓ માંથી નીકળી અને નોકરી પર લાગ્યા છે એના માટે ૧૯,૫૦૦ માં તો ૫ વર્ષ ફિક્સ ,સર કેટલોક સમય આવું બધું ખરેખર શોષણ જ છે.અત્યારે એક સામાન્ય પરિવાર નો ખર્ચો ૧૦૦૦૦ મહિનો છે.આપને બધા વતી વિનંતી કે આ બાબતે આપ સરકાર પાસે જવાબ માંગો.🙏આભાર સર
@deepakrajani123@deepakrajani123દિપકસર,પંચાયતના ૧૨ કેડરના ઓર્ડર માટેનો કાર્યક્રમ ૧૭-૧૮ તારીખે થવાની અપડેટ તમે આપી હતી પણ,હજી સુધી કોઈ જિલ્લામાંથી ઉમેદવારનોસંપર્ક કરવામાં આવ્યો નથી.શું છે આગળની અપડેટ ? ચુટણી પહેલા ઓર્ડર મળશે કે નઈ ?તમારા જવાબની રાહ જોઈ રહ્યા છે ૧૨કેડરમાં પસંદગી પામેલા વિધ્યાર્થીઓ
@reshma_sankhat@devanshijoshi71 @brijeshmeja1 GPSSB dvara levayel exam na hal final merit list mukaya che but, Adv.1 Lab. Technician ni exam badhathi pehla levayeli hova chata haju sudhi tenu final merit list mukayu nathi... Sena karne process ma vaar lage che & kyar sudhi ma final merit list mukase??????
@brijeshmeja1 @narendramodi તો સર અમારું પણ કલ્યાણ કરો laboratory technician 3 મહિના થી ફાઇનલ સિલેકશન લીસ્ટ ની રાહ જોઈ ને બેઠા છીએ.
હવે એવું લાગી રહ્યું છે કે વધારે રાહ જોવા ની મજા નથી GPSSB ની સૌપ્રથમ એક્ઝામ લેવાઈ હતી laboratory technician ની
છેલ્લે લેવાયેલ એક્ઝામ ના પણ પરિણામ જાહેર થઈ ગયા.
@GujPRHDept@vmittra@pkumarias @brijeshmeja1 @CMOGuj સર લેબોરેટરી ટેકનીશ્યન પહેલી જાહેરાત અને DV પહેલા પુરુ થવા છતાં પણ અમને ફાઈનલ મેરીટ કે પછી કોઈ પણ પ્રકારની માહિતી મળતી અમે કોલ ,ઈમેલ ,રુબરુ મુલાકાત લીધી છે છતાં કોઈ પણ માહિતી મળી નથી મહેરબાની અમારુ ફાઈનલ મેરીટ કે જવાબ આપવા વિનંતી.
@GujPRHDept @brijeshmeja1 @pkumarias@CMOGuj
@GujPRHDept@vmittra@pkumarias @brijeshmeja1 @CMOGuj ખૂબ સરસ. પરંતુ લેબ ટેક્નિશિયન ના ઉમેદવાર લોકો રાહ જોઇને હવે તૂટવાના આરે છે તો એમનો પણ થોડો સહારો બની ને એમનું પણ ફાઇનલ આપો તો એ લોકો ને થોડી રાહત મળી શકે ..