ગુજરાત ના આરોગ્ય કર્મચારીઓ ને મારો સંદેશ.
તમે આગળ વધવાની તૈયારી બતા��ો, કોઈ નહિ તો હું મારા પરિવાર જોડે પાક્કું તમારી સાથે જોડાઈશ.
#ગુજરાત #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
ક��ઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj
#FHW_MPHW_2800GP Mphw fhw ઘરે ઘરે કોરોના માં સર્વે તેમજ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય ની પાયા ની સેવા ઓ આપેછે.પોતાને કોરોના નું 100% રિસ્ક હોવા છતાં પણ.હાલ ની પરિસ્થિતિ માં 24*7 પોતાની ફરજ બજાવે છે.છતાં પણ 2800 ગ્રેડ પે માટે સરકાર અન્યાય કરે છે.@Nitinbhai_Patel@vijayrupanibjp