જોઈલો 27/27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારના શાશન નો વિકાસ સ્વચ્છ ભારત અભિયાન ના બણગાં ફૂંકતા ભાજપના શાશનમાં સ્વચ્છતાના અભાવે આમ જાહેર જનતા રજુઆત તો કરી કરીને થાકી ગઈ છે.
@MNagarpalika @Bhavanagar_AAP @Collectorbhav#swatchbharat
કોરોના ( COVID19 ) બીમારીઓ થી આજે આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આવા કચરાના ઢગલાઓ મહુવા શહેરના વિવિધ વિસ્તારમાં જોવા મળે ��ે અને આમ જનતા ના સ્વાસ્થ્ય ની ચિંતામાં વધારો જોવા મળે છે જો વહેલી તકે મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં નહીં આવે તો..