@Flipkart Don't Wast Your Time And Money On Flipkart, There is no genuine service by @flipkartsupport,
only fake promises nothing else 😡
They take 1 month or more for replacement process if you received damage product from @Flipkart
I'm still waiting since 13 July 2024.
#poor_service
🛑 ગોંડલ માર્કેટિંગ યાર્ડ : કંસનો દરબાર
કળદાપ્રથાથી ખેડૂતનું શોષણ ! 🛑
ખેડૂત મહેનત કરે, પાક ઉભો કરે, ધીરજ ગુમાવ્યા વગર રાત-દિવસ ખેતરમાં ભટકે...અને અંતે થાય છે કડદો...
📰 ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 'કળદા કાંડ'નો આક્ષેપ: ડિરેક્ટરના પુત્ર પર માલ ખરીદીમાં ગેરરીતિનો આરોપ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) માં કથિત "કળદા કાંડ" ને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને વેપારી વર્તુળોમાં ચર્ચા મુજબ, યાર્ડમાં માલની ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે, જેના મૂળમાં યાર્ડના એક ડિરેક્ટરના પુત્રનું નામ લેવાઈ રહ્યું છે.
📍 આક્ષેપોનું કેન્દ્ર: ડિરેક્ટર અને તેમની પેઢી
પ્રાપ્ત માહિતી મુજબ, આ કથિત કાંડમાં યાર્ડના ડિરેક્ટર શ્રી જીતુભાઈ જીવાણી સંકળાયેલા છે. તેમના પર એવો આક્ષેપ છે કે તેઓ પોતે ડિરેક્ટર હોવા છતાં તેમની પેઢી દ્વારા યાર્ડમાં માલની ખરીદી પણ કરે છે, જે હોદ્દાની રૂએ હિતોના ટકરાવ (Conflict of Interest) તરફ ઈશારો કરે છે.
📌સંકળાયેલી પેઢીનું નામ: રોનક ટ્રેડર્સ (Ronak Traders)
📌આક્ષેપ: ડિરેક્ટર જીતુભાઈ જીવાણીના પુત્ર દ્વારા આ પેઢી વતી કળદો કરીને (ખરીદીમાં ગેરરીતિ/ગોલમાલ કરીને) ખેડૂતોના માલના ભાવમાં અન્યાય કરવામાં આવ્યો છે.
📌યાર્ડના સત્તાધીશોના વર્તમાન વલણને જોતાં, આ કથિત કાંડ વધુ વિકસિત થઈ શકે છે અને તેની અસર યાર્ડના વહીવટ અને પારદર્શિતા પર પડી શકે છે. ખેડૂતો અને હિતધારકો તરફથી આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગણી ઉઠાવવામાં આવી રહી છે.
📢 મુખ્ય મુદ્દાઓ:
👉🏻 સ્થળ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ
👉🏻 કાંડ: કળદા કાંડ (ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ)
👉🏻 આરોપી: યાર્ડના ડિરેક્ટર જીતુભાઈ જીવાણીનો પુત્ર
👉🏻 ડિરેક્ટર: જીતુભાઈ જીવાણી
👉🏻 સંકળાયેલી પેઢી: રોનક ટ્રેડર્સ
⚫ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખરીદીને લગતા '#કળદા_કાંડ' વિવાદનો જીવંત પુરાવો છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે યાર્ડના સત્તાધીશો સાથે સંકળાયેલા લોકો (ડિરેક્ટરના પુત્રની પેઢી) દ્વારા કપાસને ભીનો ગણાવીને અથવા અન્ય કોઈ ગેરરીતિ કરીને ભાવો તોડવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને તેમના માલની યોગ્ય કિંમત મળતી નથી.
⚫આ દ્રશ્યો ગોંડલ #APMC ના નિયમો (ખાસ કરીને જાહેર હરાજી અને યોગ્ય વજન/ગુણવત્તાના માપદંડ)ના ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે.
જે લોકો જણસ તોલે નહીં,
પણ ખેડૂતની આત્મા તોલે છે,
એને યાદ રાખજો,
ખેડૂતનો શ્વાસ ધૈર્યનો છ,
પણ જ્યારે એ ઉઘાડશે ત્યારે યાર્ડ નહિ,
આખી વંશાવળી હલી જશે.
#gondal #marketingyard #khedut
#SystemOfCorruption #FarmersDeserveJustice
@CMOGuj@Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
“₹10,000 કરોડનુ પેકેજ કે પડીકુ?”
ભાજપ સરકારે ઢોલ વગાડી રહી છે કે ખેડૂતોને ₹10,000 કરોડની સહાય મળશે!
પણ હકીકતમાં જો ગણીએ તો, રાજ્યના બધા ખેડૂતોમાં આ રકમ વહેંચાય એટલે
દરેક ખેડૂતને ફક્ત વીઘાદીઠ ૩૫૪૦ રૂ. જેટલું મળે!
ટેકાના ભાવે ખરીદીનો ફાયદો ફક્ત એ ખેડૂતોને જેઓનો પાક બચ્યો છે
જેઓનો પાક પૂરેપૂરો બગડ્યો છે તેમનુ શુ?
બીજી બાજુ, ઉદ્યોગપતિઓના હજારો કરોડના લોન માફ, ટેક્સ રાહતો અને પેકેજો સરળતાથી મળી જાય છે,
તો પછી અન્નદાતાને કેમ ફક્ત રૂ. ૩૫૦૦ પ્રતિ વીઘા?
૨ દીવસ ની #ખેડૂત_આક્રોશ_યાત્રા માં સરકારે નજીવી સહાય ની જાહેરાત તો કરી પરંતુ
અસલ ન્યાય અને વળતર માટે, ખેત મજૂરથી લઈને અન્નદાતા સુધીના હક્ક માટે!
સો વાત ની એક વાત ખેડૂત નુ પાક ધીરાણ સંપુર્ણ માફ.
જય જવાન
જય કિસાન
""પેકેજ છે કે પડીકુ..?""
ખેડૂતોએ માંગ્યો હતો માત્ર અધિકાર
અને સરકારે ખેડૂતો ઉપર કર્યો પ્રહાર,
બે હેક્ટરની મહતમ મર્યાદા અને
હેક્ટર દીઠ માત્ર રુ. 22000/-.,
ભાઈ ખેડુતો તો ખટારો લઈને સૌથી
મોટા પેકેજની રાહ જોઈ રહ્યા હતા
અને સરકારે વિઘે ખાલી રૂ. 3520/-
નુ પડીકુ પકડાવી દીધુ..,
લાગે છે કે મોટા ઉધોગપતીઓના રૂ.
21 લાખ કરોડ માફ થઈ ગયા અને,
બીચારા ખેડૂત બધા છેતરાઈ ગયા.!
#કમોસમી_માવઠાની_કમઠાણ
#ખેતી_બચાવો_સત્યાગ્રહ