હાલ મારું વીજળી બિલ 2 મહિને ₹5000આવે છે તો વર્ષ ₹30000 થયા તો 5વર્ષ ₹1.5લાખછે તો મને આટલો લાભ મળતો હોય તો હું શું કામ @ArvindKejriwalજીને મત ના આપું! નેતાઓ પોતાના પરિવારનું વિચારીને જો સતામાં આવતા હોયતો હું શું કામ નાવિચારી શકું! @Gopal_Italia@isudan_gadhvi@Vrajsinh_Rajput
#વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓ છે જેમને 1800 #ગ્રેડ_પે આપવામાં આવે છે જ્યારે વન વિભાગના વર્ગ 4ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે.સીનિયર કરતાં જુનિયરનો ગ્રેડ પે વધારે, વન રક્ષકોને અન્યાય થઈ રહ્યો છે.આ કારણે વનરક્ષકોએ મોંઘવારીને જોતા તેમનો ગ્રેડ પે 2800 કરવા માંગણી.1/3
#LRD_MALE_સમાનતા_નો_હક_આપો_2485 2018-19 ભરતી ની પરીક્ષા અને ગ્રાઉન્ડ પાસ કર્યા પછી પણ ૩-૩ વર્ષથી બસ લડાઈ ચાલુ છે....આશ્વાશન આપીને આમ કેટલા દિવસ બેસાડશો....આજેય આપવું અને કાલે આપવું તો સાહેબ શ્રી એમને શું કામ જીવનમાં પાછળ ધકેલી રહ્યા છો.
@sanghaviharsh@CRPaatil
જો ચૂંટણી પહેલાં એલઆરડી પુરુષો ની મહિલા સમકક્ષ 2485 જગ્યા નહિ વધારવામાં આવે તો આગામી ચૂંટણી માં અમે એલઆરડી પુરુષો ભાજપ ની વિરૂદ્ધ જઇ ને ચૂંટણી નો બહિષ્કાર કરશો અને ભાજપ ને વોટ ના આપવા અમારા પરિવાર અને જનતા ને જાગૃત કરીશું.
@sanghaviharsh@CRPaatil#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
#પુરુષો_ને_ન્યાય_ક્યારે_મહીલા_સમકક્ષ_2485
હાલ ગુજરાતમાં ત્રણ પાર્ટી ચુંટણી માટે આમને સામે હરિફાઇ માં છે
પોતાને બહુમતી કઈ રીતે મળે તેમાં પડ્યા છે પણ એક પણ પાર્ટી જનતા નું વિચાર નથી કરતી
ખરેખર જો તમે જનતાની સેવા જ કરવા માગતા હોય તો અમને ન્યાય કરો
@BJP4Gujarat@AAPGujrat
#પુરુષો_ને_ન્યાય_ક્યારે_મહીલા_સમકક્ષ_2485
ચુંટણી પછી અફસોસ થાય એના કરતાં અત્યારે જ ચેતી જાવ. @Gopal_Italia ને તમે તનાશાહી માં આવી ને સસ્પેન્ડ કર્યા હતા અને તેમણે જ હાલ તમારી રાતોની ઊંઘ હરામ કરી નાખી છે એટલે કોઈને હળવાશથી ન લેશો નહિ તો આમાંથી તો કેટલાયે ગોપાલ પેદા થઈ જશે
#LRD
#LRD મા સાહેબે 20% પુરેપુરુ ફક્ત પુરષ ઉમેદવારને આપશું એમ કહી પેંડા ખવડાવ્યા,મિડીયા સમક્ષ કહ્યું અને ઠરાવ પણ બહાર પાડ્યો છતા છેલ્લે તો સાબિત કરી આપ્યું કે આ સરકાર માત્ર જાહેરાતોની સરકાર છે પરંતુ અમારી લડત #મહિલા_સમકક્ષ_2485 માટે ચાલુ જ રહેસે
અમે સત્ય ના માર્ગે છીએ પીછેહઠ નહી કરીએ