@DDORAJKOT1 માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટની સુચના અન્વયે આજ રોજ ધોરાજી તાલુકા ના ફરેણી ગામે રાત્રી સભા યોજનામાં આવેલ હતી.જેમાં ગામ લોકો ના મહતમ પ્રશ્ન નો નીકાલ કરવામાં આવ્યા.
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ��ૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
આજ રોજ ગ્રામસેવક મહામંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી ની સૌરાષ્ટ્ર ઝોનની જેતપુર ખાતે રાખેલ બેઠક મા હાજર રહેલ તમામ મિત્રોનો અને આયોજન કર્તાઓનો મહામંડળ આભાર વ્યકત કરે છે🙏🙏