#પ્રતીક_ઉપવાસ_આંદોલન#SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
#Justice4SRPF એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી દૂર કરવી જોઈએ. @vijayrupanibjp#જવાનો_ની_વેદના