@pravinmalibjp સાહેબ, AIMV નું પરિણામ ૨૩ જૂન ૨૦૨૬ ના રોજ આવી ગયું છે, હવે માત્ર કમિશનર ઓફિસ ની વહીવટી કાર્યવાહી જ બાકી છે. કમિશનર ઓફિસ દ્વારા વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાય તેવી નમ્ર વિનંતી, જેથી અમે પણ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જોડાઈને લોકસેવા કરી શકીએ.@sanghaviharsh@CMOGuj
માનનીય સાહેબશ્રી,
GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMV) Advt. No. 52/2024-25માં 153 ઉમેદવારોની પસંદગી થઈ છે. અંતિમ પરિણામ તા. 23/06/2026ના રોજ જાહેર થયા બાદ હવે લગભગ 3 મહિના થવા આવ્યા છે.
પસંદગીની ખુશી સાથે હવે માત્ર Joining Orderની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
આપશ્રીને અત્યંત આદરપૂર્વક નમ્ર વિનંતી છે કે 153 ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખી AIMVની Joining Process વહેલી તકે શરૂ કરાવવા સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપવા કૃપા કરશો.
આપશ્રીની એક પહેલ અમારા સૌ માટે નવી આશા બની શકે છે. 🙏
@pravinmalibjp સાહેબ શ્રી GPSC દ્વારા લેવામાં આવતી ટ્રાન્સપોર્ટ વિભાગ અંતર્ગત ની સહાયક મોટર વાહન નિરીક્ષક ની પરીક્ષા નું આખરી પરિણામ પ્રસિદ્ધ થયા ને ૩ મહિના જેટલો સમય થઈ ગયેલ છે . હવે વિભાગ તરફ થી ડોક્યુમેન્ટ ચેક, મેડિકલ ચેકઅપ,અને નિમણૂક ની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી. @sanghaviharsh
@pravinmalibjp@CMOGuj@sanghaviharsh માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMVI) Advt52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી.કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.@sanghaviharsh
માનનીય સાહેબશ્રી,
GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMV) Advt. No. 52/2024-25માં 153 ઉમેદવારોની પસંદગી થઈ છે. અંતિમ પરિણામ તા. 23/06/2026ના રોજ જાહેર થયા બાદ હવે લગભગ 3 મહિના થવા આવ્યા છે.
પસંદગીની ખુશી સાથે હવે માત્ર Joining Orderની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
આપશ્રીને અત્યંત આદરપૂર્વક નમ્ર વિનંતી છે કે 153 ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખી AIMVની Joining Process વહેલી તકે શરૂ કરાવવા સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપવા કૃપા કરશો.
આપશ્રીની એક પહેલ અમારા સૌ માટે નવી આશા બની શકે છે. 🙏
@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja@nidhirpatel6@devanshijoshi71@Yuvi_1212
@pravinmalibjp@AmitShah માનનીય સાહેબશ્રી, 153 ઉમેદવારો GPSC AIMV Advt. 52/2024-25માં પસંદ થયા બાદ Joiningની રાહ જોઈ રહ્યા છે. પરિણામ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. અમારી આશા હવે આપશ્રીના હસ્તક્ષેપ પર છે. કૃપા કરીને મદદ કરશો. 🙏
@pravinmalibjp સહાયક મોટર વાહક નિરીક્ષક (AIMV) ભરતીનું GPSC નું પરિણામ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ જાહેર થયા બાદ પણ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી. લાંબા સમયથી પેન્ડિંગ આ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા નમ્ર વિનંતી. @sanghaviharsh
@pravinmalibjp@AmitShah સહાયક મોટર વાહક નિરીક્ષક (AIMV) ભરતીનું GPSC નું પરિણામ ૨૩ જૂન ૨૦૨૬ના રોજ જાહેર થયા બાદ પણ ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી. લાંબા સમયથી પેન્ડિંગ આ પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા નમ્ર વિનંતી.
@pravinmalibjp GPSC AIMV Advt. 52/2024-25ના 153 સફળ ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. 23/06/2026ના પરિણામ બાદ લગભગ 3 મહિના વીતી રહ્યા છે. માનનીય સાહેબશ્રી, આપના હસ્તક્ષેપની 153 ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
@pravinmalibjp@AmitShah માનનીય સાહેબશ્રી, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળની ભરતી GPSC AIMV Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. પસંદ થયેલા 153 ઉમેદવારો આજે પણ Joining પ્રોસેસ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. આપશ્રીના હસ્તક્ષેપથી અમારી રાહનો અંત આવે તેવી આશા. 🙏

@Mehul90711 @pravinmalibjp@narendramodi માનનીય સાહેબશ્રી, 153 ઉમેદવારો GPSC AIMV Advt. 52/2024-25માં પસંદ થયા બાદ Joiningની રાહ જોઈ રહ્યા છે. પરિણામ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. અમારી આશા હવે આપશ્રીના હસ્તક્ષેપ પર છે. કૃપા કરીને મદદ કરશો. 🙏
@pravinmalibjp@AmitShah માનનીય સાહેબશ્રી, GPSC AIMV Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયા બાદ પણ 153 ઉમેદવારોની Joining Process શરૂ થઈ નથી. અમારી લાંબી રાહનો અંત આવે તે માટે આપશ્રીના હસ્તક્ષેપની હાર્દિક અપેક્ષા છે. 🙏
માનનીય સાહેબશ્રી,
GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMV), Advt. No. 52/2024-25ની ભરતી પ્રક્રિયા અંતર્ગત તા. 04/05/2025 ના રોજ પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી તથા મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને તા. 23/06/2026ના રોજ અંતિમ પરિણામ જાહેર થયું.
અંતિમ પરિણામ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ પસંદ થયેલા 153 ઉમેદવારો ખૂબ જ આતુરતાથી Joining process શરુ થવાની રાહ જોઈ રહ્યા છે.
આપશ્રીને ખૂબ જ આદરપૂર્વક નમ્ર વિનંતી છે કે આપશ્રી આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી ટ્રાન્સપોર્ટ વિભાગને જરૂરી માર્ગદર્શન/સૂચના આપી AIMVની Joining Process વહેલી તકે શરૂ કરાવવા કૃપા કરશો.
આપશ્રીના સકારાત્મક હસ્તક્ષેપથી 153 પસંદ થયેલા ઉમેદવારોને ખૂબ મોટી રાહત અને આશા મળશે.
આભાર સાહેબ. 🙏
@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja@nidhirpatel6@BeingJigu@Sparsh_Soni11
માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMVI) Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છ@pravinmalibjp
@pravinmalibjp માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMVI) Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. 🙏