@ukcmo@UTDBofficial
We booked doormentry bed for night for kedarnath I got mail
booking receipt link https://t.co/FoViLfnD3n
But that link opened with cancellation voucher booking automatically cancelled,Refund my cancellation charges 1180 or confirm my booking
Refer ss
ગુજરાતના યુવાનો આટલા પ્રશ્નો દરેક માધ્યમો દ્વારા પુછવા ના ચાલુ કરો..
1️⃣યુવરાજસિંહ તોડ કરી પૈસા લેતા હતા તો એ જ પોતે પ્રેસ કરી કૌભાંડ સામે કેમ લાવ્યા ??
2️⃣કરોડ/કરોડ રૂપીયા મળતા હતા તો એ શા માટે પોતાના પગ પર કુહાડો મારે ??
3️⃣પૈસા આપવા ની વાત જે કરે છે એ બધા ના નામ તો યુવરાજસિંહ એ હસમુખ પટેલ ને પહેલા આપી દિધા હતા હવે ડમી કાંડ ના અપરાધી કહે તે પોલીસ માની લે ??
4️⃣યુવરાજસિંહ ને જવાબ લખવા બે/બે સમન્સ આપનારી SIT એ યુવરાજસિંહ એ પૂર્વ શિક્ષણમંત્રી નું નામ આપ્યું તો પણ કેમ ના સમન્સ કર્યું ??
5️⃣યુવરાજસિંહ ના સાળાએ પૈસા લીધા એવું કેમ માની લીધુ જો પોલીસ પાસે CCTV હતા તો પહેલા એના સાળા ને સમન્સ કેમ ના કર્યા ?
6️⃣યુવરાજસિહ એ કબૂલ્યું હોય તો એ વિડિયો જાહેર કેમ નથી કરતા??
7️⃣2011 થી ડમી કાંડ ચાલતું હતું તો ભાવનગર પોલીસ કયાં ઘસઘસાટ ઉંઘતી હતી??
8️⃣ધોરણ-૧૦/૧૨ની ડમી માર્કશીટ મળી તો શાળા સંચાલક ની ધરપકડ કેમ નહી??
9️⃣આ મામલો યુવરાજસિંહ ને ફસાવવા નો હતો કે ૧૧૦૦ જેટલા ડમી નોકરી કરી રહેલા શખસો સુધી પહોંચવા નો??
🔟યુવરાજસિંહ ને કેમ વકીલ ને મળવા ના દીધા ??
✍️ડીઝીટલ ઈંડીયા ની વાત કરતી ગુજરાત સરકારે FIR કેમ ઓનલાઈન ના કરી ??
✍️યુવરાજસિંહ એ આપેલી ૩૬ ની યાદી કેમ ફાડી નાંખવા માં આવી??
✍️અસિત વોરા કેમ નિર્દોષ??
✍️શિક્ષણમંત્રીઓએ આંખ આડા કાન કર્યા ૧૨ વર્ષ સુધી ??
પ્રશ્ન પુછવાની આઝાદી ગઈ તે દિવસે લોકશાહી નો અંત આવશે
રાત્રે સુતા પહેલા વિચારજો
🥊૨૦ લાખ બેરાજગારો માટે લડતો યુવરાજસિંહ જેલ માં 😢
🥊કરોડો લઈ AC ચાલુ કરી નેતા સુતા મહેલ માં 🥲
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
#Vijaysinh_Rajput
@YAJadeja
યુવરાજસિંહની સાથે દગો થયો છે
યુવરાજસિંહ ને સતત પ્રશ્નો પુછી અધુરા વિડિયો બતાવી માનસીક
બહુ હેરાન કર્યા છે..
યુવરાજસિંહ ને સતત એક ઈસમ ભાજપમાં જોડાવા માટે મનાવતા હતા
છતા યુવરાજસિહ ટસ ના મસ ના થયા..
યુવરાજસિંહ એ આપેલી સ્ફોટક માહિતિ થી ભાજપની લંકા સળગે એમ છે
હવે યુવરાજસિંહ જીવતા તમારા સમક્ષ આવે એવી આશા ઓછી થઈ ગઈ..
કાં ભાજપમાં ભળવું પડશે એ યુવરાજસિંહ કરશે નહી તો પછી જેલ માં સડવું પડશે ..
યુવરાજસિંહ પાસે ખોટા નિવેદન પર સહિ કરાવવા ની પણ નાકામ કોશીશ થઈ…હોઈ શકે
ગુજરાતમાં નવો તાલીબાની કાયદો
જે કૌભાંડ પકડે એ ને જ ફસાવી દેવા નો
યુવાનો તૈયાર રહેજો નવી લડાઈ લડવા માટે . ..
ટુંક સમય માં જાહેરાત
#યુવરાજઆપો_જીતુનેજેલમાંનાંખો
#YuvrajSinh_is_Future
#I_Support_Yuvrajsinh
@YAJadeja
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાનો તૈયારી કરનાર ઉમેદવારો શાંતિ થી તૈયારી કરી શકે છે કેમકે તેને ખબર છે કે કોઈ ભરતી માં ગેરરીતી થશે તો @YAJadeja તેમના માટે લડે છે, અને આજે જયારે તેને અમારા સાથ ની જરૂર પડી હોય ત્યારે #i_stand_with_યુયુત્સુ