સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યું...
પરંતુ
જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ઉમેદવાર અને વિભાગનું હિત રહેલું છે. તેમજ શાળામાં ભણતા બાળકોને પૂરતા શિક્ષકો મળી રહશે...
20% પ્રતિક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઈટિંગથી નુકશાન થશે... ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે....
કોઈ X વિષય GOV 100 જગ્યાઓ અને GIA 80 જગ્યાઓ છે... વેઈટિંગના નિયમ મુજબ 120 સુધીનો GOV વેઈટિંગમાં લાભાર્થી કહેવાય તો એમને ઓલરેડી GIA માં જોબ મળી જ ગઈ હશે...
એટલા માટે બીજો રાઉન્ડ પડે એમાં જ ઉમેદવારોનું હિત રહેલું છે... સત્વરે જલ્દીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે.
માનનીય શ્રી માત્ર શાળા બનાવી આપવાથી શિક્ષણ સારું નહીં થાય. શાળા માં ભણવા માટે વિધાર્થીઓ ત્યારે જ હશે જ્યારે ભણાવવા માટે શિક્ષકો હશે.
તો આપ શ્રી ચાલુ ભરતી ના રાઉન્ડ બહાર પાડો અને જગ્યા વધારો
દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ — એ જ અમારો સંકલ્પ!
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ 90 નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
તારીખ 28/07/2025 ના રોજ ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ+જગ્યા વધારો માટેની ઉમેદવારોની વેદનાઓ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ સચિવશ્રીને રજૂ કરવામાં આવી🥹🥹🥹🥹🥹🥹🥹🥹🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
📢 TAT ભરતી 2025 માટે અમારું સ્પષ્ટ મેસેજ છે:
👉 ખાલી રહેલી જગ્યાઓ માટે બીજું રાઉન્ડ પાડો
👉 દરેક ઉમેદવારને મેરીટ આધારિત તક આપો
#TATSecondRound#JusticeForTATCandidates