IF GPSC ALLOWING DEGREE HOLDERS IN AAE CIVIL ENGINEER POST( AND ASKING DIPLOMA HOLDER WITH 2 YR EXPERIENCE TO GET ELIGIBLE FOR THE SAME POST) THEN WHY GSSSB NOT Allowing CIVIL GRADUATES in
Advt 207/202223....?!!!
@AKRAKESHIAS1@GPSC_OFFICIAL@GSSSB_OFFICIAL@dineshdasa1
માન્ય ન ગણવા પાછળ એવો તર્ક આપવામા આવે છે કે તમને GPSC ની બહુ બધી ભરતી પડે છે પરંતુ એમા એટલી બધી જગ્યાઓ નથી હોતી એમા 40 _50 જગ્યાઓ હોય છે જેની સામે લાખો ��મેદવારો બેરોજગાર છે જેમને direct civil engineering degree કરેલ છે તો એમને આ જાહેરાત મા પણ માન્ય ગણવા મા આવે એવી સમગ્ર વિધાર્થીઓ
નમસ્કાર સાહેબ , આજે જાહેર થયેલ ભરતી ક્રમાંક 207/208/209 મા direct 12 science પછી civil engineering ની degree કરનાર ઉમેદવાર ને form ભરવા માટે allow કર્યા નથી સાહેબ શ્રી આટલી બધી બેરોજગારી મા આવી ભરતી મા જો એમને માન્ય ન ગણાતો એમના ભવિષ્ય નુ શુ થશે ? @AKRAKESHIAS1
સર, પે સ્કેલ અને ભરતી પોસ્ટ જોતા ડિગ્રી ને પરીક્ષા માં બેસવા દેવા જોઈએ..,
બંધારણ ના અનુછેદ 16 માં એવું લખ્યું છેકે સૌને સમાન નોકરી ની તકો મળેલ છે , તો સર ડિગ્રી વાળા માન્ય કેમ નથી??
અમારી સિવિલ ની ભરતી માં જ અમે વધારે ભણી ને પરીક્ષા નથી આપી શકતા,
શું વધારે ભણી ગયા �� અમારી ભૂલ છે?
@AKRAKESHIAS1
આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પડેલ ભરતીમાં adv.207/2022-23 અધિક મદદનિશ ઈજનેર માં માત્ર ડિપ્લોમાં નેજ ફોર્મ ભરવા માટે માન્ય રાખ્યા છે તો સર જે લોકો એ 11 12 science કરી ને 4 વર્ષ ડીગ્રી કર્યુ�� એને કેમ ફોર્મ ભરવા માટે માન્ય નથી રાખ્યા??
@AKRAKESHIAS1
આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પડેલ ભરતીમાં adv.207/2022-23 અધિક મદદનિશ ઈજનેર માં માત્ર ડિપ્લોમાં નેજ ફોર્મ ભરવા માટે માન્ય રાખ્યા છે તો સર જે લોકો એ 11 12 science કરી ને 4 વર્ષ ડીગ્રી કર્યું એને કેમ ફોર્મ ભરવા માટે માન્ય નથી રાખ્યા??
ગૌણ સેવા મંડળ દ્વારા બહાર પાડવામાં આવે�� અ. મ.ઇ તેમજ વર્ક આસિસ્ટન્ટ તેમજ રેખાકનમાં સિવિલ ઉચ્ચ ડીગ્રી ધારકને અલાવ કર્યા નથી ,હવે એ નથી સમજાતું ઉચ્ચ ડિગ્રી ધારક ઉમેદવાર નક્કી કરશે કે અધિકારીઓ, કે ઉચ્ચ ડિગ્રી ધારકે ઓછી લાયકાત ધરાવતી નોકરી કરવી કે નહીં?@AKRAKESHIAS1 @devanshijoshi71
Why u r not allow B.E CIVIL in AAE,CLASS 3,please give valid reason for that otherwise u resige on your designation
જો તમારે diploma ને જ લેવાય હોય તોeducation policy change કરો કે diploma is higher qualification in India
#ALLOW BE IN AAE -3(GSSSB)
@AKRAKESHIAS1
@brijeshmeja1
..... - ખાતું , પગાર ધોરણ અને કામ પણ સરખું જ છે તો હવે સમય સાથે Qualification ઉપર લઇ જવાનું હોય કે સર નીચે ...???)
૨).તમે જ થોડા દિવસો પહેલા કીધું કે આવનાર દિવસો માં સચિવાલય ક્લાર્ક માં Min. ગ્રેજયુએશન થઈ જશે તો પછી આમાં નીચે શા માટે ..!!?
૩).અને ડિગ્રી ધારકો ને તક આપવા થી ....
આખરે ઉમેદવારો કોર્ટ ના માર્ગે ગયા અને કોર્ટ દ્વારા પિટિશનર ઉમેદવાર ને ઉમેદવારી નોંધવાની ભરતી બોર્ડ ને આદેશ કરીયો જેના પગલે 211 ઉમેદવાર દ્વારા પિસિકલ ફોર્મ ભરિયા. હજી કોર્ટ નોં ફાઇનલ ચુકાદો બાકી છે, તો સરકાર આ બાબતે પોતાનું વલણ સ્પક્ષટ કરે એવી અમાર�� ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છે
@deepakrajani123
નમસ્કાર સર, ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા અધિક મદદનિશ ઈજનેર (સિવિલ ) પરીક્ષા લેવામાં આવી, જેમા પંચાયત ભરતી બોર્ડ દ્વારા માત્ર ડિપ્લોમા ધરાકો ને જ માન્યતા આપવામાં આવી હતી. તેથી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છતાં પણ તેમને ભરતી મા સામેલ ના કરવામાં આવિયા નહિ.
@brijeshmeja1 આ સીટ વધારીને શુ કરશો તેને રોજગાર તો આપો સાહેબ અત્યારે આ જ ડીગ્રી ઘારકો મજબૂરીમાં 10,000 સુધીમાં નોકરી કરી પ્રાઇવેટ સેકટર શોષણ કરે છે. એક 4 વર્ષ પંચાયતમાં ભરતી આવે ��ેમાં પણ ડાયરેકટ બી.ઇ ઉમેદવારી નથી કરી શકતા તેમને રોજગાર આપો તો સાચા અર્થે વિકાસ કર્યો કહેવાય સાહેબ
માનનીય સાહેબશ્રી,
પંચાયત વિભાગની ભરતી(જાહેરાત ક્રમાાંક:13/202122 અ.મ.ઈ.સિવીલ) માં આ સુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને ધ્યાનમાં લેવામાં આવે એવી નમ્ર વિનંતી.આ મુદ્દે ફરી સુપ્રીમમાં જઇને એમનો સમય વેડફવો એ યોગ્ય નથી..
@vmittra@pkumarias @brijeshmeja1 @Bhupendrapbjp@devanshijoshi71