#wasmo_jalboard_andolan2022@CMOGuj@PMOIndia@CRPaatil *માનનીય મુખ્યમંત્રીશ્રી પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૨% કામ પુરું કરવા માટે અનુભવી કર્મચારીઓ મુકયા છે. ૯૮% કામ વાસ્મો ના પાણીવિરો એ પુરુંકયુઁ તે વિભાગને નથી દેખાતું સરકારને નમ્ર અરજ છે કર્મચારીઓના હિતમાંનિર્ણયલો.
#wasmo_jalboard_andolan2022#PMOIndia#cmogujarat વીસ વર્ષથી કરાર કર્મચારીને રાખીને કર્યો છે જાણે ઉપકારપણ એ નથી જાણતા કર્મચારીએ પોતાના અનુભવથી "નલ સે જલ" યોજનાને બનાવી સાકારહવે વાસ્મો કર્મચારી હક માંગે છે તો લાગે છે વિભાગને પ્રહાર.(વાસ્મો પાણી પુરવઠા વિભાગ)
આપ પા.પુ. બોર્ડ ના મંત્રી છો.એ જ વિભાગ ના વાસ્મો(WASMO) ના કર્મચારીઓની માંગણીઓ અંગે ક્યારે જરૂરી નિર્ણય લેશો?વાસ્મો ના કર્મચારીઓ એ નલ સે જલ પ્રોગ્રામમાં ગામમાં છેવાડા ના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે એ જ વાસ્મો સ્ટાફ આજે પોતાના હકો(સર્વિસ રૂલ્સ-2002)માટે આપની સમક્ષ આશા રાખી બેઠો છે
wasmo_jalboard_andolan2022
@gssjodhpur@mahajan_vini@Dwivedi_D
वास्मो जल विभाग जिसने गुजरात को पेयजल प्रबंधन के क्षेत्र में देश के लिए एक मॉडल बना दिया है जिसे पूरे देश में लागू किया गया उन कर्मचारियों को अपने अधिकारोंके लिए आंदोलन करना पड रहा है ऐसे कर्मचारियों को न्याय दिलाएं