લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમે���્ટની જેમ અમને પણ સમાન વેતન આપો #binsachivalayclerk સમાનકામસમાનવેતન equalworkequalwages
2400Jrclerk
4400headclerk
4600administrativeofficer
@CMOGuj @AAPGujarat @PMOIndia
એક રે ભરતી ના બે-બે કારકુન
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો રે નાયબ સચિવ
બીજો બિચારો મજદૂર કારકુન જ કહેવાય
સચિવાલય/રેવન્યુ કર્મચારીની જેમ સમાન કામ સમાન વેતન આપો
જુનિયર કારકુન 2400
મુખ્ય કારકૂન 4400
વહીવટ�� અધિકારી 4600
#binsachivalayclerk @ArvindKejriwal @Gopal_Italia
એક ભરતી, એક પરીક્ષા, એક મેરીટ, એક પગાર ધોરણ, પુર્વસેવા તાલીમ, એક પુર્વસેવા તાલીમાંત પરીક્ષા, તો પછી રેવન્યુ/સચિવાલય જુ. ક્લાર્ક ને ઉચ્ચતર/પ્રમોશન ૪૪૦૦/- ગ્રેડ પે, બાકીના તમામ અન્ય વિભાગ ના જુ.ક્લાર્ક ને માત્ર ૨૪૦૦/-,
#binsachivalayclerk@Bhupendrapbjp@purneshmodi@CMOGuj
સરકારના કામ કરતાં બે દિકરા. બન્નેએ એક સરખા પ્રકારનો વિદ્યાભ્��ાસ કરેલો, બન્ને એક સરખી પરીક્ષા આપેલા, બન્નેએ સરખી તાલીમ મેળવેલી તો પછી બન્ને દિકરા વચ્ચે વળતર(પગાર)માં ભેદભાવ કેમ. એક ને ગોળ ને બીજાને ખોળ કેમ.
#binsachivalayclerk
#બિનસચિવાલયક્લાર્ક
#સમાનકામસમાનવેતન
માંગ્યા વગર માવતર પણ ન આપે,
એમ સરકારી કર્મચારીના માવતર રાજ્ય સરકાર પાસે અમારી એક જ માંગણી કે મહેસુલ/સચિવાલય ક્લાર્ક જેટલું વેતન અન્ય ક્લાર્ક ને પણ આપવામાં આવે. #સમાનકામસમાનવેતન#binsachivalayclerk#બિનસચિવાલયક્લાર્ક
લાયકાત,પરિક્ષા અમારી એક જ હતી, કામ સરખા હતા, પૂર્વ સેવા તાલીમ પરીક્ષા ઓ સરખી હતી, તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ???
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
#2400 junior clerk grade pay #4400 head clerk #4600 class -2 @Bhupendrapbjp@sanghaviharsh@devanshijoshi71@Gopal_Italia