રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે,
#GJ_Want_Permanent_Teachers
@CMOGuj @kuberdindor
"🤔#જૂના_શિક્ષકની_ભરતી🤔"
હૈ આદરણીય ગુજરાતના દાદા, ગુજરાતના શિક્ષણમંત્રીને શિક્ષા ની જરૂર લાગી રહી છે...
ખોટા લટકણિયાં લગાવ���ને છેતરવાનું ષડયંત્ર થઈ રહ્યું તેવું છે...બદલીને ભરતીનું નામ આપીને શિક્ષકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.
📌હૈ શિક્ષણમંત્રી "#જનતા_કો_મૂર્ખ_સમજના_બંધ_કર_દો"
😱#બદલી ને "જૂના શિક્ષકની ભરતીના" વાઘા પહેરાવી દેવાથી કોઈ નવી ભરતી તો ન ગણાય ને ? ભણેલા ગણેલા ને શું ઉલ્લુ બનાવવા માંગો છો ?
"જૂના શિક્ષકની ભરતી"
👉🏻હકીકતમાં તો આ એક પ્રકારની બદલી છે...
👉🏻માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની બદલી...
👉🏻જેને ગ્રાન્ટેડ સ્કૂલમાં નોકરીના 5 વર્ષ પૂરા થઈ ગયા હોય એના માટે...
👉🏻નવા શિક્ષકોની ભરતી પહેલા થવી તે રૂટીન પ્રોસેસ છે..
ભાવિ શિક્ષકોના અમુક નિર્દોષ સવાલ
🤔આ જૂના શિક્ષકોની ભરતી હોય તો જૂના વર્ષ ગણાશે કે ફરીથી પાંચ વર્ષ ફિક્સ કરવાના ?
🤔શિક્ષણમંત્રી જો જુના શિક્ષક ને ભરતી કહેતા હોય તો પછી આના માટે TAT 2023 ની શરત લાગુ પાડશે ને ?
🤔સરકાર જુના શિક્ષકની બદલી કેમ્પને ભરતી કહે છે તો જ્યારે ખરેખર ભરતી આવશે એને શું કહેશે ?
📌3 મહિના પહેલા 24700 ની મૌખિક જાહેરાત થઈ પણ હજી કાગળ ઉપર ભરતી નથી આવી તે પણ નગ્ન સત્ય છે.
#દંભ
#દોગલાપણું
#ગોલમાલ_હે_સબ_ગોલમાલ_હે
#गुजरात_मॉडल
@PMOIndia
@narendramodi
@Bhupendrapbjp
@CMOGuj
@kuberdindor
@prafulpbjp
@dpradhanbjp
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
TATS/HS માં જગ્યા વધારવી જોયે કારણ કે મુખ્ય એન્ડ અન્ય વિષય છે જેમાં બધા વિષય ના ભાગ માં યોગ્ય જ્ગ્યા આવે
જેથી કરી ને યોગ્ય વિદ્યાર્થિ સાથે અન્યાય ના થાય આ ભરતી પ્રકિયા થી બધાં ઉમેદવાર આશા છે ઘણાં વર્ષ ની મેહનતપછીતેથી જગ્યા વધારવા વિનંતી
@Bhupendrapbjp@kuberdindor@sanghaviharsh
@Mukeshias ખૂબ ખૂબ અભિનંદન શિક્ષણ વિભાગ ના સચિવ બનવા માટે👍🎉🎊
હવે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો ની કાયમી શિક્ષકો ની ભરતી વ્હેલી તકે ચાલુ કરી સમયસર પૂરી કરો એવી વિનંતી છે.
~~ કાયમી ભરતી ની રાહ જોઈ રહેલો ટેટ ટાટ પાસ ઉમેદવા�� 😔
#ટેટટાટપાસઉમેદવારો
#શિક્ષણવિભાગ
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐
આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય.
મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે.
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
Shame on this #GujaratModel that humiliates women seeking their rights. A democracy that prohibits dissent is an autocracy. #Shame
શરમજનક છે આ #ગુજરાતમોડલ જ્યાં સ્ત્રીઓ સાથે આવું ગેરવર્તન થાય છે. જે લોકશાહી માં શાંતિપૂર્વક આંદોલન કે દેખાવો પણ ન થઈ શકે તે લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી છે. #Tet_Tat