ધોરણ 9 થી 12 માં 7500 માં 3400 નો વધારો કરી 10900 ની ભરતી કરો
૯ થી ૧૨ માં ૧૨૦૦ શિક્ષણ સહાયક આચાર્ય તરીકે નિમણૂક પામશે તો એ જગ્યાઓ ખાલી પડવાની અને જુના શિક્ષકો ની 2200 એમ સંઘ દ્વારા 3400 વધારાની માંગણી થઈ છે તો ઉમેદવારોએ પણ જાગવું જોઈએયોગ્ય રજૂઆત કરવી જોઈએ
@YAJadeja@kuberdindor
બટકાથી કાંઈ તને ગળે નથી બાજવાના
મોટી ભરતીની હામ ભીડી મનમાં!
ટુકડાથી તૂટે એવા નથી અમે
ભાવિ ઘડતરની નેમ લીધી મનમાં!
મરી ફીટીશું હક કાજે આખરમાં
એમ કાંઈ ઘેર ક્યાં બેસવાના!
એક એક જવાન અડીખમ ઊભો છે.
લોભામણીથી નથી લેપાવાના!
હારે અમે મર્દાનગીથી લડવાના..
@GeycOfficial@Bhupendrapbjp
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં કરીશું તો હવે જ્ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે
@kuberdindor@bhupendrapbjp@prafulpbjp@YAJadeja@tejasmajithiya5

અમારી ગુજરાત સરકાર પાસે એક જ માંગ 24700 ની કાયમી શિક્ષકો ની ભરતી નું ઓફિશ્યિલ નોટિફિકેશન બાર પાડો અને આપે આપેલી સંભવિત તારીખ મુજબ કાયમી શિક્ષકો ની ભરતી ની પ્રકિયા ચાલુ કરો નહીંતર આવનાર સમય માં વિધાનસભા નો ઘેરાવો કરશુ અને ઉગ્ર આંદોલન કરશુ.......