આજરોજ 17-ચાણસ્મા વિ.મ.વિ.માં શંખેશ્વર તાલુકામાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ઝુંબેશના દિવસે વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી અને બી.એલ.ઓ. દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.@CMOGuj@CEOGujarat@CollectorPatan@InfoGujarat
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)...
હવે તા. 18 જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધી જે કંઇ વાંધા-દ��વા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે...
આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા. 22 ડિસેમ્બર સુધીમાં કુલ 69,760 નાગરિકો તરફથી ફોર્મ 6 મળ્યા, જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા...
#SIR #Gujarat #GujaratSIR #SIR2025 @CMOGuj @Bhupendrapbjp @CEOGujarat
આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી , પાટણ દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક કરી અને મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) અંતર્ગત તૈયાર થયેલ મુસદ્દા મતદારયાદીની તથા મૃત્યુ પામેલ/ગેરહાજર/કાયમી સ્થળાંતર કરેલ મતદારો ની વિગત દર્શાવતી યાદી ની નકલ તેઓને આપવામાં આવી.
@ecisweep@ceogujarat
આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી , પાટણ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) અંતર્ગત તૈયાર થયેલ મુસદ્દા મતદારયાદીની તથા A/S/D મતદારોની વિગત દર્શાવતી યાદી ની નકલ *ભારતીય જનતા પાર્ટી* ના પ્રતિનિધી ને આપવામાં આવી તે બાબતે તેઓના પ્રતિભાવ.
@ECISVEEP@ceogujarat
આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી , પાટણ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) અંતર્ગત તૈયાર થયેલ મુસદ્દા મતદારયાદી(draft roll) ની તથા A/S/D મતદારોની વિગત દર્શાવતી યાદી ની નકલ *આમ આદમી પાર્ટી* ના પ્રતિનિધી ને આપવામાં આવી તે બાબતે તેઓના પ્રતિભાવ.
@ECISVEEP@CEOGujarat
૮૦ ટકા દિવ્યાંગ એને સીનીયર સીટીઝન એવા શ્રીમતી રશ્મિબેન પટેલ દ્વારા આજરોજ વી.કે. ભૂલા મતદાન મથક પાટણ 18 વિધાનસભા ખાતે જિલ્લા વહીવટી તંત્રની મદદથી મતદાન કરવામાં આવ્યો તથા તેઓ દ્વારા અન્ય મતદારોને પ્રેરણા આપવામાં આવી .
@CEOGujarat@ECISVEEP#AVSAR#NoVoterToBeleftBehind#GoVote