HMAT અને TET ની વેલેડીટી વધારીને2017 result પર ભરતી કરી શકાતી હોય તો અમે સરકાર તમારું શુ બગાડ્યું છે..TAT result 2019માં આવ્યું
💥💥💥એક ઠરાવ(HMAT) માન્ય અને બીજો ઠરાવ (TAT)અમાન્ય આતો કેવો ન્યાય
અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ ..સાંભળો...
#TAT_સરકારી_ગ્રાન્ટેડ_ભરતી_જાહેર_કરો
Highcourt Peon 2018-19ની ભરતીમાં બોવ મોટું કોભાંડ થયેલુ છે પણ હજુ સુધી બહાર નથી આવ્યું તો તેની ફાઈલ પણ તૈયાર કરજો અને તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. @YAJadeja@Yuvi_1212
શિક્ષણ સહાયકની ભરતી તાત્કાલિક જાહેર કરો. (ધોરણ 9 થી 12)
બે વર્ષથી ગાંધીનગરના ધક્કા ખઇએ છીએ.
લાગણી જેવું કંઈ છે કે ??
બે બે શિક્ષણમંત્રી ઓ બદલ્યા પણ અમારું તો સાંભળતા જ નથી.....ઉપર વાળાનું તો સાંભળો સાહેબ....
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@ChaudhryShankar@VinodRao2000
ભ્રસ્ટાચાર હજુ કેટલી હદે કરવા નવા નવા નામો થી જનતા ને છેતરસો અથવા વાહી કરી જનતાનાં પૈસા બગાડશો ?
@Bhupendrapbjp
*બધા ગ્રૂપમાં આ વિડીયો મોકલો એટલે શિક્ષકો અને લોકોને ખબર પડે કે "જ્ઞાનસેતુ પ્રોજેક્ટ" એટલે સરકારી શાળા બંધ કરીને ખાનગીકરણ કરવા માંગે છે સરકાર*
અવતારી મહાપુરુષ શ્રી શ્રી મોદીજી અને કાકા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જિન સરકાર માં ગરીબ વધ્યા ??
તો વિકાસ કેયા અને કોનો થયો ?
મને લાગે છે વિકાસ માત્ર સાહેબ ના પરમમિત્ર અદાણી નો થયો છે,
વિદ્યાસહાયક ની ભરતી માં મહેકમ ને ઘ્યાને લઇ જગ્યામાં વધારો કરો...
ખાલી એકલી ચટણી પિરસ્સો માં છેલ્લા 12-13 વરસ ના ભૂખ્યા છીએ...32 પકવાન રુપી પૂરા મહેકમની મોટી ભરતી આપવા _ અપાવવા ની દિશામાં ડગલું ભરવા હિંમત કરસો તો હંમેશ આપ શ્રી ના ઋણી રહીશું......
રાજ્ય માં 1️⃣8️⃣0️⃣0️⃣0️⃣➕ થી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ છે તો સત્વરે 2️⃣6️⃣0️⃣0️⃣ની ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરો સરકાર.બેરોજગાર ઉમેદવારોને રોજગારી મળશે જ્યારે શિક્ષકથી વંચિત વિદ્યાર્થીઓને શિક્ષણ મળશે. @kuberdindor@Bhupendrapbjp@CMOGuj@CRPaatil@YAJadeja@arjunmodhwadia @vasavachaitar