We request journalists and media houses to give space to the voice of Gram Sevaks. A fair discussion can help the public understand how these demands are connected to better rural and farmer services.
#GramsevakNyayLadat@TimesNow@ABPNews@News18India@IndiaToday
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અન�� ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક ���ેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
સાંતલપુર તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોના ઘરે, ખેતરે અને ગામમાં જઈને કામગીરી કરું છું. આ field-based કામગીરી માટે યોગ્ય support જરૂરી છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
4200 Grade Pay, कैडर में वृद्धि, कंप्यूटर व इंटरनेट, पदोन्नति, यात्रा सुविधा, कार्यालय की व्यवस्था तथा कृषि विभाग में उचित स्थान—इन मांगों पर ग्रामसेवकों द्वारा विचार की अपेक्षा रखी गई है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani@GujaratFirst
हमारी मांग स्पष्ट है—
👉 ₹4200 Grade Pay
👉 जिम्मेदारियों के अनुरूप वेतनमान
👉 लंबित मांग पर शीघ्र निर्णय
यह सम्मान और अधिकार की मांग है।
#4200GradePay#GramsevakNyayLadat#Gujarat
कृषि और किसानों से संबंधित कार्य ग्रामसेवकों की प्रमुख जिम्मेदारियों में हैं। इसी कार्य प्रकृति को ध्यान में रखते हुए ग्रामसेवक संवर्ग को कृषि विभाग के अंतर्गत रखने की मांग पर विचार होना चाहिए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@Zee24Kalak
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat