અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાનનો છેલ્લો દિવસ. આવતીકાલથી અન્ય સ્વરૂપમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉગ્ર બનશે. સવિનય અસહયોગ, અહિંસક પ્રતિરોધ, સત્યાગ્રહ જેવા બાપુના બાણ કોઈ યુગમાં નિષ્ફળ નહીં જાય. मजबूती का नाम महात्मा गांधी।
#padtarprashno@gecteaching@CMOGuj