दरवाज़ों पर सिर्फ़ नामपट्ट बदले हैं
अंदर की पद्धतियां वैसी की वैसी हैं ।
ચહેરાઓ બદલી દેવાથી સિસ્ટમ પણ બદલાઈ જતી હોત તો કેવું સારું..!! જો કે સરકારમાં તો ચહેરાઓ પણ બદલાયા, ગૌણસેવામાં તો ચહેરો પણ એ જ અને વ્યવસ્થા પણ એ જ.
પંચાયત વિભાગે 5 વર્ષમાં કોઈ ભરતી જ નથી કરી,અને જેની જાહેરાત કરી હતી એ પણ રદ્દ કરી
શિક્ષણ વિભાગ પરીક્ષા પાસ કરીને બેસેલા આસિસ્ટન્ટ પ્રોફેસર,ITI SIને નિમણુંક નથી આપતું
ગૌણસેવા બિનસચિવાલયને જાણે ભૂલી જ ગયું છે
અને ચૂંટણી આવે છે તો ગાજર લટકાવવાનું શરૂ.
મળીએ રાત્રે 8 વાગ્યે.
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ દિન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બની છે.
પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને નિમણૂક નથી મળી!!!
"2 વખત" તો રીઝલ્ટ પણ આવી ગયુ છે બોલો.
@Bhupendrapbjp@devanshijoshi71@hdraval93
તમને #બીનસચિવાલય ની પરિક્ષા લેવામા કોરોના નડે છે
તો આ #PSI ની દોડમાં કોરોના નહી નડે?
અત્યારે બિજી બધી પરીક્ષાઓ લેવાય છે એમા કોરોના નથી નડતો?
એમ ના કહેતા આમા સંખ્યા ઓછી હોયછે
એક ક્લાસમા 25વિદ્યાર્થી તો હોયજ છે
આ તમારી ડબલ નિતી બંદ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનુ બંદ કરો.
@AAPGujarat Please Complete Polytechnic Lecturer recruitments too.
Only orders are left to be given to selected candidates, non selected candidates are working, Govt. Should do justice n stop spoiling careers of selectees.
Awaiting since 2015-16
2 years passed from final results
@AAPGujarat After Confirmed Vacancies from GoG Only GPSC should conduct exams. After result, no cases should be entertained.GPSC n Govt. should act in coordination, no Communication Gap.Within a Time, recruitment must b done. @dineshbambhania@dineshdasa1@CMOGuj@aajtak
After Confirmed Vacancies from GoG Only GPSC should conduct exams. After result, no cases should be entertained.GPSC n Govt. should act in coordination, no Communication Gap.Within a Time, recruitment must b done. @dineshbambhania@dineshdasa1@CMOGuj@NiravJoshi0
After Confirmed Vacancies from GoG Only GPSC should conduct exams. After result, no cases should be entertained.GPSC n Govt. should act in coordination, no Communication Gap.Within a Time, recruitment must b done. @dineshbambhania@dineshdasa1@CMOGuj@NiravJoshi0