@JadejaMahi1@nidhirpatel6 બેન મફતમાં લેવાની ટેવ નથી એક સરકારી કર્મચારી પોતાના જીવનના ૩૦ ૩૫ વર્ષ સરકારની સેવામાં આપે છે…. દરેક કર્મચારી પરિવાર/સમાજ કરતા વધારે સમય સરકારની સેવામાં ફાળવે છે એની અડધી જિંદગી સરકારની સેવામાં જાય છે એટલે એ પોતાનો હક માંગે છે